________________
૧૫૦
થી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
તે દાન ૭, એ સાત અને પ્રથમ કહ્યા તે ત્રણ મળી દશ પ્રકારનાં દાન કહ્યાં. તેમાં અહિયાં ૭ દાનને મુલતવી રાખી અધર્મ દાન જે વેશ્યા પ્રમુખને વિષયબુદ્ધિએ દેવું તે પણ એકાંત પાપ તે આઠ પ્રકારનાં દાન તે જાણવા જોગ છે, પણ અનુકંપા દાન અને ધર્મ દાન એ બે દાન તે જુદો છે. માટે બન્નેનાં ફળ પણ જુદાં હોવા જોઈએ, તેને એકલા સાધુના સંબંધમાં કેવી શિત લાગુ કરશે ? સાધુને દાન દેવાથી તે ભગવંતે એકલી નિર્જરા કહી છે, તે પણ એકવા શાવકન જ (મણોપાસકનાજ) સંબંધી કહે છે, આ ઉપરથી એમ પણ જણાય છે કે-શ્રાવક સિવાયના બીજા દાનના દેવાવાળાને નિર્જરા સિવાય કાંઈક બીજું ફળ હેવું જોઈએ. તેમજ અનુકંપાનું ફળ પણ બીજું હોવું જોઈએ. અહિંયા કઈ એમ કહે કે સાધુ ઉપર અનુકંપ લાવીને દાન આપે તે અનુકંપા દાન કરીએ. તથા કઈ જીવ ઉપર અનુકંપ લાવી તેને અભયદાન દેવું તે પણ અનુકંપાદાન કહીએ. તેને કહીએ કે તે પછી ધર્મદાનનો અર્થ શું કરશે? ઉપર કહેલો અર્થ તે ધર્મદાનને છે. તેને અનુકંપા દાનમાં ગણવે તે સંભવે નહિ. અનુકંપાને અર્થ તે બીજે હવે જોઈ અને તેનું ફળ પણ બીજું હોવું જોઈએ.
પ્રશ્ન ૨૦–અનુકંપાદાન અને ધર્મદાનને અમે એકજ ભેદ માનીએ છીએ અને તે પણ સાધુના તથા અભયદાનના સંબંધમાં જ માનીએ છીએ કે જેથી એકાંત નિર્જરાજ થાય અને કદિ શુભ ગતિને બંધ પડે તે તે પુન્યનું ફળ પણ કહી શકાય. સાધુના દાન સંબંધી સાખ સુખ વિપાકની, સુમુખ ગાથાપતિએ પરિત સંસાર કર્યો અને દેવતાનું આખું બાંધ્યું અને અભયદાનનો દાબલે જ્ઞાતાજીને મેઘકુમારના જે પૂર્વે હાથીના ભવે સસલા ઉપર અનુકંપ લાવી અભયદાન આપ્યું જેથી પતિ સંસાર કર્યો અને મનુષ્યના ભવનું આખું બાંધ્યું માટે અનુકંપાદાન અને ધર્મદાનને ભેદ એક જ છે. અને નિર્જ અને પુન્ય પણ એ બેજ ભેદને લાગુ છે. આમ કેટલાક કહે છે તેનું કેમ ?
ઉત્તર--એ વાત છે, પણ ધમેદાન તે જેકજ સાધુને જ લાગુ થાય એમ આપણે ગણીએ તે સાધુને દાન દેવામાં ભગવતે એકાંત નિર્જરે કહી છે. અને સૂયગડાંગના છઠ્ઠા અધ્યયનમાં શ્રેષ્ટમાં શ્રેષ્ઠ અભયદાન કહ્યું છે એટલે જે જીવને અભ્યપદ આપવું તે શ્રેષ્ઠ દાન છે તે પણ ધર્મેદાનમાં જ છે. અને અનુકંપાદાન તો ભગવતીજીને સાતમા શતકમાં કહ્યા પ્રમાણે પાણપયાએ, ભૂયાપાએ, જીવાપયાએ, તાલુકાયાએ એટલે પ્રાણી, ભૂત, વ સત્વ ઉપર અનુક પ લાવવાથી તાવેદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org