________________
શ્રી પ્રશ્નાત્તર મેહુનમાળા-ભાગ ૩ જો.
પુન્યનાજ અંધ છે, તે ખધ દાનથીજ થાય છે. જે સાધુને દાન દેવું તે ધર્માદાન છે, ધર્મદાનમાં નિરા અને પુન્ય અને રહેલાં છે. ભગવતીજી સૂત્રના ૭ મા શતકના પહેલે ઉદ્દેશે કહ્યુ છે કે--તથારૂપના શ્રમણ માહણને ફ્રાસુક નિર્દોષ આહારાદિક દેવાવાળા દાતાર સમાધિ ઉપજાવે અને તેનું ફળ પેતે ( દાતાર ) સમાધિ પામે. તથા ઠાણાંગ ઠાણે ૩ જે-ઉદ્દેશે ૧ લે-તથા ભગવતી શતક પાંચમે–ઉર્દૂશે ? હું કહ્યુ છે કે તથારૂપના શ્રમણ માહણને પ્રાણ તિપાત કર્યા વિના મૃષાવાદ એલ્યા વિના ફાડ્યુક એષણિક આહારાદિક દેતાં દીર્ધ આઉખુ પામે ઉપરોક્ત મેલ સહિત વણા નમસ્કાર કરીને સત્કાર સન્માન સહિત જાવત્ સેવા પ`પાસના કરતા મનોજ્ઞ પ્રીતિકારી અશનાર્દિક આપે તે શુભ અને દીર્ધ આઉખુ બાંધે, એ બધાં દાન પુન્યનાંજ ફળ છે. તેમજ ભગવ ́ત મહાવીરને વિજય ગાથાપતિએ, તથા શીયા અણુગારને (ભગવત માટે) રેવતી ગાથા પતણીએ, તથા સુદત્ત અણગારને સુમુખ ગાથાપતિએ ફાસુક નિષ વહેરાવવાથી પરિત સંસાર કર્યાં અને દેવતાનું આખું બાંધ્યું, તે પરિત સ`સાર કર્યાં તે નિર્જરા અને દેવતાનુ આઉખુ આંધ્યું તે પુન્યના બંધ. તેમજ મુનિને દાન દેવાથી તીર્થંકર ગેાત્રની ઉપરાજ કરે તે પણ પુન્યબંધનુજ ફળ જાણવું, અને સંસાર ઘટાડે તે નિર્દેશ જાણવી, એમ નિર્જરા અને પુન્ય એ બન્ને હૃદાંજ છે.
પ્રશ્ન ૧૯—ત્યારે કેટલાક કહે છે કે, અમે તેા સાધુનેજ દાન દેવામાં નિરા અને પુન્ય માનીએ છીએ, બાકીનાને દાન દેવુ` તે તે એકાંત પાપજ છે, તેનુ` કેમ
૧૪૯
ઉત્તર-જે એકાંતવાદીના હૃદયમાં હતું તે નીકળી તે આવ્યુ. આવી ભાષાના ખેલનારા પ્રાયે એકાંતવાદી હાય છે, એકાંતવાદીના કહેવા પ્રમાણે સાધુનેજ આપવામાં પુન્ય અને નિર. બાકીને આપવામાં પાપ એમ જો હાય તે પછી ભગવંત એજ દાન કહેત કે એક ધર્મદાન અને બીજી અધ દાન પણ ભગવ ંતે તે ઠાણાંગજીમાં દશ પ્રકારનાં દાન કહ્યાં છે. તેમાં પહેલું જ અનુક ંપા દાન કહ્યું અને આઠમુ ધમઁદાન કહ્યું છે, તેમજ સાતમુ અધદાન કહ્યુ', અને તે સિવાયનાં સાત દાન કે જે-કષ્ટ આવ્યે સહાય કરવા દે તે ૧, ભયથી રાજાકને દે તે ૨, પુત્ર મરણાદિકના શકે શય્યાદિક દાન છે તે ૩, માણસાની લાજથી દે તે ૪, ગર્વ કરી, અહંકારે કરી દાન દે તે ( આ બે દાન કીર્તિદાનમાં ભળે છે, ) ઉપકાર કર્યો તેને ઉપકાર તણી પાછુ દે તે ૬, અત્યારે આપશું તે આગળ પામશુ અથવા આગળ આપણે અર્થ આવશે માટે હમણાં આપણે આપીએ અર્થાત્ દેવુ
૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org