________________
શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૩ જે. ૧૪૭ પામીને અધર્મ કાર્ય કરી આ ભવ અને પરભવ બને ભવને હારી જાય છે. એવા રૂડા પરિણામવાળાને મનથી પુણ્યબંધ થાય છે. અને વધ થતાં જને બચાવવા તન, ધન ને મનથી પ્રયત્ન કરે તેને પણ પુણ્યબંધ થાય છે.
૪. કોઈ અનાથ પ્રાણીને દુઃખી દેખી તેને ઉપર અનુકંપ આવે તે માન વડે પણ બંધાય છે. તેને આહારદિક જેવા પ્રકારને આપે તેવા પ્રકારને પુણ્યબંધ થાય છે. ગમે તે પ્રાણ હોય, પણ તેના ઉપર અનુકંપ આવવાથી જેમ તેના દુઃખનું નિવારણ થાય તેમ કરતાં તેવા પ્રકારનું પુન્ય ઉપજે-ઈરાદે અનુકંપાને હોવું જોઈએ.
પ્રશ્ન ૧૬–પુન્યબંના કાંઈ ભેદ હશે ખરા ?
ઉત્તર--નવ પ્રકારના અન્ય સમાવેશ બે પ્રકારમાં થાક છે. એક સાવધ પુન્ય, બીજુ નિરવદ્ય પુન્ય. નિરવ પુન્ય તે નિરવદ્ય ધર્મના પાળવા વાળા એકાંત પ ( ઉત્કૃષ્ટ ભાંગે) સાધુ મુનિરાજને અશનાદિક આપતાં યથાવત્ નવે પ્રકાર પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે. તે નિરવધ પુણ્યબંધ કહીએ. તે પુણ્ય નિર્જરાના ધરનું છે, એટલે અશુભ કર્મની નિર્જરા અને શુભ કર્મને બંધ કે જેથી ધર્મ નજીક કરે, મેક્ષ સન્મુખ કરે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કર્મની ઊપરાજણ કરે, –મધ્યમ ભાંગે પડિમ ધારી શ્રમણભૂત શ્રાવકને અનાદિક આપતા યાવતુ નવે પ્રકાર પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે, તે મધ્યમ રસે થાય. તેથી પણ અશુભ કર્મની નિર્જર અને શુભ કર્મને બંધ પણ ભગવતીજીના ૮માં શતકના છઠ્ઠા ઊદેશમાં તર શબ્દથી સાધુના દાનથી પડિમાધારી શ્રાવકને દાન દેવાથી ઓછી નિરા થાય આ બંને ભાંગ નિરવદ્ય પુન્યના છે. હવે જઘન્ય ભાંગે ચેથી પચમાં ગુણઠાણ વાળાને અનાદિક નિરવદ્ય આપવાથી નિરવદ્ય પુન્યબંધ થાય અને સાવદ્ય આપવાથી સાવધ પુન્યબંધ થાય પ્રાણ, ભૂત, જીવ, સત્વ ઉપર મન વચન ક્યાના શુભ વેગથી અનુકંપા આદી કારણોથી પણ પુ બંધ થાય છે, અને આમને સામને નમસ્કારાદિક કરવાથી પણ પુન્યબંધ થાય છે. સાખ શ ખ, પિખલી, ઉત્પલાની ભગવતી શતક ૧૨ મું ઉદેશ ૧ લે.
આ સિવાયના ઇતરત જીપર અનુકંપાથી અશનાદિ દેતાં સાવઘ દાનથી સાવધ પુન્ય અને નિરવધ દાનથી નિરવધ પુન્ય જેવી અનુકંપા, જેવું દાન, જેવા અધ્યવ્યવસાય જે ઇદે તે પુન્ય બંધ, સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org