________________
૧૪૬
શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ– જે
એક તે ગાઢ મિથ્યાત્વે ગ્રહેલે, અનેક જીવોને ગાઢ મિથ્યાત્વ પકડાવત, હજારો માણસેના વૃદમાં બેસી બોધ આપનાર એવો અસંજતી અઘતી તેને ધર્મ બુદ્ધિએ કઈ શ્રાવક આહારાદિક આપે તેને માટે ભગવતે કહ્યું છે કે તે અશનાદિક દાનથી પુણ્ય કે નિર્જરા નહિ થતાં એકાંત પાપ કર્મ નિજ બંધ કહ્યો, કારણકે તેણે મિથ્યાત્વની પુષ્ટિ કરી માટે. અથવા બીજા ઘણુઓના મનની ચપલતા થાય કે આ સમજુ શ્રાવક જે દાન દેતે હશે તે કાંઈક લાભદાયક હશે તેજ દેતે હશે, એમ સમજી બીજાઓની વૃત્તિ પણ ખેંચાય અને તેનું પરિણામ એમ પણ આવે કે ઘણા જીવને સમક્તિના પર્યવની હાની થાય. એવાં ઘણાં કારણેને લઈને ભગવંત એકાંત પાપ કહેલ છે.
અને બીજે ભેદ, તથારૂપને અસંજતી આવતી તે સ્વેચ્છાદિક એકાંત અધર્મને જ સેવનાર પચેંદ્રિય જીવના વધથીજ આજીવિકાને ચલાવનાર એવા મહા અધમી જેને અનાદિક દેવાથી એકાંત પાપ કહ્યું, તે તેના અધર્મના કામની પુષ્ટિને માટે આપે તે એકાંત પાપ. પરંતુ અનેરી બુદ્ધિએ અનેરા ભાંગા પ્રાપ્ત થવા સંભવ છે.
પ્રશ્ન ૧૫.–અસંજતી અવતીને આપતાં એકાંત પાપ કહ્યું તેમાં વળી ભાંગા શેના ?
ઉત્તર:–ભગવંતને એકાંત માર્ગ નથી, અનેકાંત માર્ગ છે, એકાંત પાપ થવાના જે કારણે હતાં તે તે કહી બતાવ્યાં, પણ તે સિવાયના અનેક કારણે હોય છે, તેમાં એકાંત પાપ કેમ કહેવાય ? માટે તેને ભાંગા જાણવાની જરૂર છે. . ૧. પહેલે ભાગે, પંચે દ્રિય જેની અનુકંપાને લઈને પંચેદ્રિયને વધ બંધ કરાવવા પંચંદ્રિયને ખોરાકને બદલે બીજા ખેરાકની આદત કરાવવા કોઈ શ્રાવક તેને અશનાદિક આપે તેથી પુણ્ય પ્રકૃતિ બંધાવાને સંભવ છે.
૨. પચે દ્રિય જીના વધક પુરૂષને, જેની દયાને રસ્તે લાવવા મન, વચન, કાયાને પ્રવર્તાવનારને પણ પુણ્ય બંધાય છે.
૩. અધમ પુરૂષને અધર્મ કરતાં દેખી કોઈ જીવને કમકમાટી છૂટે આનું નામ અનુકંપા કહેવાય છે એટલે કેઈ જવને, જે જવને વધ થનાર છે તેની અનુકંપા થાય છે, અને કઈ છવને વધે થનાર અને વધક બનેની અનુકંપા થાય છે, કે અરેરે ! આવા બિચારા જે મનુષ્યને ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org