________________
શ્રી પ્રશ્નાત્તર મહુનમાળા—ભાગ ૩ જો.
૧૪૫
શતક ૮મે-ઉદ્દેશે અે-તથારૂપના શ્રમણ માહણને ફ્રાન્સુક એષણીય આહારાદિક પ્રતિલાભતાં એકાંત નિર્જરા કહી છે, તે અન્નપુણ્ણ ઇત્યાદિક ભેદ છે. એટલે પુણ્ય કહો કે નિર્જરા કહો તે એકજ છે. તેને જુદો ભેદ પડતા નથી અને તમે જુદા કેમ ડ્ડો છે ?
ઉત્તર-શાતા વેદનીય, ઉચ ગોત્ર, મનુષ્યની ગતિ, દેવતાની ગતિ વગેરે ૪૨ ખેલ પુણ્યતત્ત્વના લના કહ્યા છે. એટલે નવ પ્રકારના પુણ્ય થી ૪૨ મોલની પ્રાપ્તિ થાય છે, અને નિર્જરાથી તેા કર્મીની નિર્જરા થાય છે, એટલે ખાર પ્રકારના તપનુ લ નિરા છે, માટે જુદા કહ્યા છે.
પ્રશ્ન ૧૩——શાતા વેદનીય આદિ ૪૨ મેલ પુણ્યના ફૂલના કહ્યા એમ કેઇ સૂત્રમાં જોવામાં આવતુ નથી, પણ આહારાદિકનું ફલ સાધુને દેવાથી નિરા થવાનુ' તે સૂત્રમાં ખુલ્લુ' ચાલ્યું છે. માટે પુણ્ય અને નિર્જરા એકજ છે. એમ કેટલાકનુ ખોલવુ થાય છે તે કેમ ?
ઉત્તર--પુણ્ય કર્યો કે શુભ કર્મ કહેા સૂત્રમાં પુણ્ય પાપને શુભાશુભ કર્મથી ખોલાવ્યા છે, શાતા વેદનીય આદિ ૪૨ ખોલ શ્રીપન્નવણા સૂત્રમાં કમઁપ્રકૃતિ પદમાં શુભકર્મના ફળમાં મૂળ પાઠે કહ્યા છે, તે પુણ્ય તત્ત્વનાંજ ફળ છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે અન્નપૂણે અન્ન દેવું તેજ પુણ્ય કહ્યું અને તેનુ ફળ તે નિર્જરા કહી, માટે પુણ્ય અને નિરા જુદા રે છે. હવે પુણ્યના ફળની નિર્જરા કહી તે તેા તથારૂપના શ્રમણેાપાસક તથા રૂપના શ્રમણ માહણને અશનાર્દિક આપવાથી કહેલ છે, અથવા તે ખેતા લીશ ઓલમાના તીર્થંકર ગેત્રનુ નામકર્મ ઉપરાજવાના ખેલ પણ પ્રાપ્ત થાય છે, તે સિવાય અનેરાને દીધાથી અનેરી પ્રકૃતિ ( પુણ્યના ફળની ) પ્રાપ્ત થાય છે. માટે પુણ્ય અને નિરા ખુદા છે.
પ્રશ્ન ૧૪-અનેરાને દેવાથી પુણ્ય થાય અને તેથી અનેરી પ્રકૃતિના ફળની પ્રાપ્તિ થાય તેવુ કઇ સૂત્રમાં જોવામાં આવતુ નથી, પણ ભગવતીજીના આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં અસ જતી અવતીને આપ-વાથી એકાંત પાષ કહ્યું છે. અને પાપનાં ફળ તો કનિષ્ટ કહ્યા છે, એમ કહી અનેરાને આપવાનો નિષેધ કરે છે તેનું કેમ ?
ઉત્તર—એમ માનનારની માન્યતામાં તફાવત છે. ત્યાં તે એમ કહ્યુ છે કે તથારૂપના શ્રાવક તે તથારૂપના અસજતી અતીને ફાસુક અથવા અફાણુક આહારાદિક આપે તે તેને એકાંત પાપ કહ્યું છે, તેનો પરમા એમ જણાય છે કે તથારૂપના અસ’જતી અવતીના બે ભેદ થાય છે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org