________________
૧૪૪
શ્રી પ્રકાર મોહનમાળા–ભાગ ૩ જે. છે, માટે નિર્જરાના બને છેદે દેવગતિની પ્રાપ્તિ તે પુણયથી થાય છે. એ ઘણું કરી દ્રવ્ય પુશયને ભેદ છે.
પ્રશ્ન ૧૧–દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય કેને કહે છે ! અને તે કેવી રીતે થાય છે?
ઉત્તર–ઠાણગજીમાં કહેલાં નવ પ્રકારનાં પુણ્ય તે દ્રવ્ય પુણ્ય છે અને ભાવ પુણ્ય તે શુભ જોગ તથા સંવર સંયમાદિકથી થાય છે તથા જ્ઞાન, દર્શન ને ચારિત્ર તે થકી પણ ભાવપુર્ણ ઉપરાજે છે, અને નિર્જર પણ થાય છે, જેમકે અશુભ કર્મને જેટલાં ખપાવ્યાં તેટલી નિર્જરા થઈ અને બાકી રહ્યાં તેને શુભ કરે ને ને બંધ શુભને પાડે તેને ભાવ પુણ્ય કહીએ. જેમ જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરત રાજાના અધિકારે જ્યાં અદ્ધિ વખાણી ત્યાં એ પાઠ છે તુજ તવાંગમામાવા. તે પુર્વકૃત પસંજમના પ્રભાવથી વદ્ધિ પામ્યા. માટે એ ભાવપુન્ય કહીએ. તેમજ જીવને ઉગા તે પણ ભાવપુન્ય છે, જેમ હાથીને ભલે સસલે ઉગાર્યો તેથી સંસાર પરિત કર્યો તે નિર્જરા થઈ, અને મનુષ્યનું આઉખું બાળ્યું તે પુન્ય થયું કે જે પુન્ય સંયમ ધર્મને સહાયકારી થયું. એવા પ્રકારનું પુણ્ય તે ભાવ પુણ્ય કહીએ. જેમ જાર વાવવાથી જારને ચાર બને થાય તેમ નિર્જરા સાથે પુણ્ય થાય તે ભાવ પુણ્ય અને એકલા બાટા રૂપ જાર વિનાની ચાર થાય તે રૂપ દ્રવ્ય પુણ્ય પુણ્યના અનેક ભેદ છે. પુણ્યનુબંધી પુણ્ય તે-વાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન દેવું તે પુણ્યનુબંધી પુણ્ય. ૧. ન્યાયથી મેળવેલું ધન પણ કુપા દાન દેવું તે પુણ્યાનુબંધી પાપ. ૨, અન્યાયથી મેળવેલું ધન અને સુપા દાન દેવું તે પાપાનુબ ધી પુણ્ય. કે. ન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રે આપે તે પાપાનુબંધી પાપ. ૪.
વળી બીજી રીતે શુદ્ધ વરતુ (સુવતુ) અને સુપા દાન તે Jયાનુબ ધી પુ. શાલિભદ્રના પૂર્વ ભવવત. ૧. કુવરંતુને સુપાત્રે દાન તે પાપાનુબંધી પુણ્ય. નાગેશ્રીવત્ પાપના અનુબ દથી નકે ગઈ. અને પુણ્ય તે લાંબું આખું પામી. ૨. સુવરને પા દાન તે પુણ્યાનુબંધી પાપ સુબજ ઉખરમાં વાવવા રૂપ-પરભવે કદાપિ મનુષ્યપણું પામે પણ દુઃખ રૂપ દારિદ્ધિ રેગી પ્રમુખ થાય. ૩. કુવરને કુપા દાન તે પાપાનુબ ધી પાપ. મદિરા માંસના દાનથી અધમી જવને તૃપ્ત કરવા તે નકે તિયાકિના દુખ રૂ૫ ભવ કરે, ભુંડે પ્રકારે મરે. પુણ્યના અનેક ભેદ છે.
પ્રશ્ન ૧૨–ઠાણગજીમાં નવ પ્રકારે પુણ્ય કહ્યું. અને પુણે પાણ પણ વગેરે નવે બેલ તે તે સાધુને આપવા વગેરે સંબધીના છે અને ભગવતીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org