________________
શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા--ભાગ ૩ જો.
કથી મુક્ત (મેક્ષ) થવાની ક્રમ ક્ષયની પ્રાપ્તિ પુણ્ય પુદ્ગલથી થાય છે. ધર્મ આત્મિક ગુણથી થાય છે. અર્થાત્ સવરથી થાય છે, માટે પુણ્ય અને ધર્મ અને જુદા છે.
કોઈ અણુસમજી અજ્ઞાનતાને લઈને પુણ્ય અને ધર્મને એક માને છે, તેને જૈનશાસ્ત્રનું જ્ઞાન નથી, તેથી તે એમ માને છે પણ આશ્ચર્ય તે એ છે કે જેની એવું નામ ધરાવનારા જૈન સૂત્રને અવાર નવાર વાંચનારા પુણ્ય અને નિર્જરાને એકજ માનનારા સાંભળીએ છીએ, તેજ મેટા આશ્ચર્યની વાત છે.
૧૪૩
પ્રશ્ન ૮—પુણ્ય અને નિર્જરા એક છે કે જુદાં છે ?
ઉત્તર-બન્ને જુદાં છે. સાખ ઠાણાંગ સૂત્રના પેલા ઠાણાની તથા નવ તત્ત્વમાં પુણ્ય એ ત્રીજું તત્ત્વ છે, અને નિરાતે સાતમુ' તત્ત્વ છે, અને ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીશમાં અધ્યયનમા પુણ્ય એ ચેાથું તત્ત્વ કહ્યું છે, અને નિજ રાને આડમ્' ગણ્યું છે. અને બન્નેનુ સ્વરૂપ જુદું જ છે.
પ્રશ્ન -કેટલાક કહે છે કે-પુણ્ય અને નિર્જરા એકજ છે તેનુ કેમ ?
ઉત્તર—એ વાત સંભવે નહિ. સૂત્રમાં પુણ્યના નવ ભેદ કહ્યા છે, અને નિરાના ભાર ભેદ કહ્યા છે, પુણ્યથી શુભ કર્મના મધ થાય છે અને નિર્જરાથી અશુભ કર્મીની નિર્જરા ખાય છે, સાખ ઉત્તરાધ્યયનન ૨૯ મા અધ્યયનની, વંદણાના ફળની અથવા નિર્જરાથી ઘણા કર્મોનો ક્ષય થાય છે, અર્થાત્ નિર્જરાના ભેદ જે તપસ્યા તેથી કોડો ભવનાં સંચેલાં કની નિર્જરા થાય, એમ ઉત્તરાધ્યયનના ૩૦ માં અધ્યયનમાં કહ્યુ છે. અને નિર્જરા તે મોક્ષનો અંશ છે, અને પુણ્ય તે શુભ કર્મોના બંધ છે. પુણ્ય અને પાપનાં (શુભ અને અશુભ કર્મનાં ) પુદ્ગલનાં સથા નિરા થવાથી મેક્ષ છે. એ અપેક્ષાએ પુણ્ય અને નિર્જરા જુદાં છે.
પ્રશ્ન ૧૦—નિર્જરા કરતાં પુણ્ય થાય કે કેમ ?
ઉત્તર—નિશના બે ભેદ છે. એક સકામ નિર્જરા અને બીજી અકામ નિર્જરા તેમજ પુણ્યના પણ એ ભેદ છે. એક દ્રવ્ય પુણ્ય અને બીજી ભાવ પુછ્યું. હવે સકામ નિર્જરા ચેાથા ગુણઠાણાથી હોય છે, અને અગિયારમા ગુણઠાણા સુધી દેવગતિની પ્રાપ્તિ કહી છે, જેથી તે દેવગતિને બધ પુણ્યથી થાય છે, અને પહેલા ગુણઠાણાવાળા મિથ્યા દૃષ્ટિને અકામ નિર્જરા થાય છે. તેને પણ દેવતિને બધ થાય છે, તે પણ પુણ્યથી થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org