________________
૧૪૨
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે.
પાણીનુ આવવું બંધ થાય અને મહેલું પાણી ઉલેચલે કરી તથા સૂર્યના તાપે કરી અનુક્રમે પાણીનું શેષણ થાય. એ દ્રષ્ટાંતે સાધુ સંવરે કરી નવાં આવતાં પાપ કર્મ રેકીને કોડભવનાં સંધ્યાં જે કર્મ તે બારે ભેદે તપે કરી અપાવે નિજરે ઈત્યર્થ એટલે અણુશણ તથા વૈયાવગ્રાદિક શુભ ગે કરી કર્મ અપાવે તે માટે સમકિતીને શુભ ગ તે સંવર, એ નિર્જર સંવર પદાર્થની છે, તે માટે સકામ નિર્જર.
પ્રશ્ન ૬-સકામ નિર્જરાના બાર ભેદ કયા ? અને તેનું સ્વરૂપ શું?
ઉત્તર––ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં કહેલા તપસ્યાના બાર ભેદ તેજ નિર્જરાના ભેદ છે. તે એ કે અનશન તપ તે ચૌથ, છઠ્ઠ અઠમાદિક, ઉદરી તપ તે ઓછું જમવું ૨, વૃત્તિસંક્ષેપ તે વૃત્તિને સંકેચ કરે, દ્રવ્યનું માન કરવું ૩, રસ પરિત્યાગ તપ તે આયંબિલાદિનું કરવું ૪, કાયકલેશ, તપ તે તાઢ તડકાની આતાપના લેવી પ, પ્રતિસલીનતા તપ તે વરસાલે અંગ ઉપાંગ સંકેચીને રહેવું અર્થાત્ ઝાઝું હરવું ફરવું નહિ. ઝાઝું ભમવું નહિ ૬, એ બાહા તપ જાણવા હવે છ અત્યંતર તપ કહે છે. પ્રાયશ્ચિત્ત તપ તે પાપ દેષનું આવવું ૧, વિનય તપ તે ગુર્નાદિક વડેરાને વિનય કરે ૨, વૈયાવચ્ચ તપ તે સુઝતાં આહાર પાણી લાવીને ગુર્નાદિકની વૈયાવચ્ચ કરવી ૩, સજઝાય તપ તે સૂત્ર ભણવું ફેરવવું વગેરે પાંચ પ્રકારે સક્ઝાય કરવી ૪, ધ્યાન તપ તે ધર્મધ્યાન શુકલ ધ્યાનનું ધ્યાવું ૫, કાઉસગ્ગ તપ તે કાયા ઠામ રાખવી, કાયાની સંભાળ કરવી નહિ, ઉપસર્ગ સહન કરવા ૬, એ છ અત્યંતર તપ, એ બાર ભેદે તપસ્યા કરી કર્મનું ખપાવવું તે નિર્જરા કહીએ. તે પ્રશ્ન છ–પુણ્ય અને ધર્મ એક કે જુદા જુદા ?
ઉત્તર–બને જુદા છે. સાખ ઠાણાંગજના ઠાણે પહેલે પુણ્ય અને ધર્મ અને જુદા કહ્યો છે. તથા ભગવતીજી શતક ન લે ઉદ્દેશે ૭મે ગર્ભમાં. રહેલે જીવ તથારૂપના શ્રમણ માહણ પાસે એક પણ આર્ય ધર્મ, સાંભળીને gorg પખામણ સામા પક્ષમણ પુણ્ય, ધર્મ, સ્વર્ગ અને મેક્ષને કામી થકે. એટલે એ ચાર બેલને કામી થકે કાળ કરે તો તે ગર્ભને જીવ દેવગતિને પામે એમ કહ્યું છે.
આને પરમાર્થ એ છે કે–પુણ્યથી સ્વર્ગ ગતિ, અને ધર્મથી મોક્ષ ગતિ, પુણ્ય ત્રીજું તત્ત્વ છે, અને ધર્મ-સંવરરૂપ તે છડું તત્વ છે. પુણ્ય રૂપી છે. ધર્મ અરૂપી છે, પુણ્યથી પગલિક સુખની પ્રાપ્તિ અને ધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org