________________
શ્રીવત્તર મનુભા -ભાગ ૨ જી.
નિરેણીપણુ વધે, તેમ પ્રાણીને પુણ્ય વધે અને પાપ ઘટે ત્યારે જીવને સુખ વધે અને દુઃખ આપદા ઘટે. પુણ્યથી શુભ પ્રકૃતિએઓના લાભનું ફળ
પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ૪ પાપનાં સ્થાનક કેટલાં અને તેને ગુણ શુ અને તે કેવાં ફળને આપે ?
૧૪૧
ઉત્તર--ઠાણાંગ ડાણે ૯ મે-પાપનાં નવ સ્થાનક કહ્યાં છે. તે પ્રાણાતિપાત જાવત્ પરિગ્રહુ ૫ ક્રોધ, માન, માયા, લોભ. ૪ મળી કુલ ૯. અને ભગવતીજી વગેરેમાં પાપનાં સ્થાનક ૧૮ કહ્યા છે. તે પ્રાણાતિપાત જાવત્ મિથ્યા દર્શન શલ્ય. હવે પાપ તે આત્માને મેલો કરે, દુખીયાં કરે, નીચા નાખે, ધર્મ સામગ્રી તેડે, જેનાં ફળ આત્માંને ભોગવતાં કડવા લાગે. રેવુ પડે, વહાલાના વિજ્રગ દેખવા પડે. એ સર્વ પાપનાં ફૂલ. તે દૃષ્ટાંતથી જણાવે છે. જેમ અપર્ચે આહાર વધે અને પચ્ચ આહાર ગટે તે વારે રોગીપણુ વધે અને નિરોગીપણું ઘટે. તેમ પ્રાણીને પુણ્ય ઘટે અને પાપ વધે ત્યારે દુઃખ આપદા વધે અને સુખ સંપદા ઘટે. પાપથી અશુભ પ્ર તિયાની પ્રાપ્તિનું ફળ મળે છે.
પ્રશ્ન પ—નિજરાનું સ્વરૂપ શુ ? અને તે શું ગુણ કરે ?
।
ઉત્તર-નિર્જરા એટલે કનુ નિરવુ. એટલે રાગદ્વેષે કરી જે પાપકમાં જાવે. ઉપરાજ્યાં છે તે કમ દેશથકી. ખપાવે પોતાના આત્માને દેશથકી ઉજ્વળ કરે તે નિર્જરા, તેના બે ભેદ, એક અકકમ નિરા, બીજી સામ નિર્જરા. હવે અકામ નિર્જરા તે મિથ્યાત્વીના ઘરની આજ્ઞાની તાપસાદિક અજ્ઞાન કષ્ટ કરી તથા દ્રવ્ય સાંવરે કરી દેવપાદિકની પદવી પામે છે તે અકામ નિરા, તથા પાપે કરી મેલે ને નારકી તિર્યંચને વિષે દુઃખ વેદના ભોગવીને અકામ નિર્જરા કરે છે. તે અકામ નિર્જરાને યેાગે કરી ઉજલો થઈને રાજાતિકની સંપદા પામે છે. વળી ત્યાં પાપે કરી મેલો થઇને નારકી તિર્યંચના ઘરમાં જઈને માર ખાય છે, એમ ચાવીશે દંડકે જીવ અકામ નિર્જરા કરે છે. વસ્તુને દષ્ટાંતે જેમ વ વાવતાં મેલુ થાય છે, વળી ધાતા ઉજળું થાય છે, તેમ જીવ નાંદિકને વિષે દુઃખ ભેળવીને ઉજળા થાય છે, વળી પાપે કરી મેલો થઇને નારકી પ્રમુખ ક્રુતિએ જાય છે. એ પ્રકારે કામ નિરા જૈવ કરે છે.
સકામ નિર્જરા તે સમિતી જીવને બારે ભેદે તપે કરી દેશથી કનુ ખપાવવું તે સકામ નિર્જરા. તે દ્રષ્ટાતે કરી દેખાડે છે. જેમ મેટું તળાવ તે તળાવ માટે પાણી આવવાનાં ડામ-ઘરનાળાં રૂંધવાથી નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org