________________
શ્રી પ્રનેત્તર મેાહનમાળા-ભાગ ૨ જો.
ઉત્તર--અવ્રતીમાં ગણાય, વ્રત પચ્ચખાણ નથી માટે, પણ ચેાથા ગુણુઠાણું ત્યાગ વૈરગ્ય કરી શકે એટલે ફરસના રૂપે વ્રત કે પચ્ચખાણુ ન હેાય, પણ વૈરાગ્ય ભાવે ત્યાગ વૃત્તિ હોય ખરી. જેમ ભગવંત મહાવીરે સ'સારમાં ઉપલા એ વર્ષ ત્યાગ વૈરાગ્ય અનુભવ્યા તે પચ્ચખાણ રૂપે નહિ, પણ વૃત્તિનિરોધ રૂપે. દશવૈકાલિકના ખીજા અધ્યયનની ત્રીજી ગાથાના ન્યાયે ત્યાગી જાણવા.
૧૩૬
પ્રશ્ન ૧૦૭-કેટલાક કહે છે કે-અજ્ઞાનપણામાં ખાવું તે રાત્રિભોજન કહેવાય, જ્ઞાનીઆને રાત્રીભાજનના દેષ લાગતા નથી તેનુ` કેમ ?
ઉત્તર—એ વાકય જ્ઞાનીઓનું હાય નહિ. અનંતજ્ઞાની તીર્થંકર મહારાજે પાતે રાત્રિભોજનના દોષ બતાવ્યા છે, તે તેએના જાણવામાં નહિ આવ્યા હાય કે શું ? પેાતાના મુનિઓને ફરજ પાડીને કહ્યું છે કે- જે પ્રમાણે તમાને હું પાંચ મહાવ્રતનું પ્રતિપાલન કરવા બતાવું છું, તેજ પ્રમાણે તમારે છઠ્ઠું' રાત્રીભોજનના ત્યાગનું વ્રત તેનું પણ પ્રતિપાલન કરવું. તે પણ એટલે સુધી કે-ગ્રંથમ બાન્દે, પુરત્યાય અણુળએ; ઞદાર માર્ચ સવ્યું સાવિ ન પત્થગે. આદિત્ય એટલે સૂર્ય તે અસ્તાંગત થયે અને પૂર્વ દિશે સૂર્ય ઉગ્યા નથી અર્થાત્ ઉદય થયા નથી તેટલી હદમાં આહાર આદિ સર્વાં હે મુનિ ! તારે મને કરીને પણ તેની પ્રાર્થના-ઇચ્છા કરવી નહિ. એ દશવૈકાલિકના આઠમા અધ્યયનનુ વાકય છે, અને ચાથા અધ્યયનમાં જીવતાં સુધી રાત્રિ ભજન કરવું નિહ એમ કહ્યુ` છે.
मण
તે મુનિ તે સદાય જ્ઞાની છે. છતાં રાત્રિભોજન માટે આટલા બધો અંકુશ શા માટે મૂકયે પડ્યો ? તેના વિચાર પણ સાથે કરવા જોઇએ. જ્ઞાનિએનું એવું વાકય કદિ હાય નહિં કે, અજ્ઞાનપણામાં ખાવું તે રાત્રિ ભાજન અને જ્ઞાનીને રાત્રિ ભાજનના દોષ લાગતો નથી, એ તે કોઇ અજ્ઞાની કે શ્રદ્ધાહિનનુ' વાકચ હેવુ' જોઇએ.
પ્રશ્ન ૧૦૮—કંઈ એમ કહે કે-સાધુ દિવસે વહારેલા આહાર રાત્રે કરે તેમાં શુ દેષ ? અને પાંચ માંહેલા કયા વ્રતમાં ખામી લાગે ?
ઉત્તર—સાધુ રાત્રિમાં આહાર કરે તે પાંચે મહાવ્રતમાં ખામી લાગે, પ્રથમ તે એ કે–સૂક્ષ્મ ઝીણા ત્રસ સ્થાવર જીવનુ' જતન ન થાય માટે પહેલા વ્રતમાં ખામી લાગે. ૧ સત્ય ધર્મના લેપ કા તથા કોઇ પૂછે ત્યારે બૂ હું ખેલવું પણ થાય. બીજા વ્રતમાં ખામી લાગે. ૨. તીથ‘કરની આજ્ઞા લાપી, વસ્તુને ગ્રહણ કરતાં ભાગવતાં ત્રીત વ્રતમાં ખામી લાગે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org