________________
શ્રી પ્રકાર નાળા–લા ૨ ને,
૧૩9
રાત્રિના આહારે કામવિકાર વધવાને સ્વભાવ છે. માટે ચોથા વ્રતમાં ખામી લાગે. ૪. લેલપીપણાથી પુગલ ગ્રહ્યાં તથા રાત્રિભોજનથી મહા કર્મબંધ અને કર્મબંધ તે ભાવ પરિગ્રહ માટે પાંચમાં વ્રતમાં ખામી ૫. અને દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની ૨૬મી ગાથામાં કહ્યું છે કે-ગે રહો दठुणं, नामपुत्तेणभासियं सन्याहारं न भुजति, निग्गंथा राहभोयणं २६।। એ પુકત દેષ જ્ઞાતપુત્ર એવા મહાવીર દેવે દેખીને કહ્યું છે કે, નિગ્રંથ એવા સાધુઓએ રાત્રિભેજન સર્વથા પ્રકારે કરવું નહિ. અથાત્ રાત્રિએ કોઈપણ પ્રકારને આહાર મુનિએ જ નહિ. એ ભગવંતની આજ્ઞા.
તથા દશા તસ્કંધમાં રાત્રિભૂજન કરવાવાળાને સફળ (મેટ) દેષ કહેલ છે. તેમજ નિશીથમાં રાત્રિભોજન કરવાવાળાને પ્રાયશ્ચિત કહ્યું છે.
રાત્રિભોજનને દેષ જે પ્રમાણે સાધુને લાગુ થાય તે પ્રમાણે શ્રાવકને પણ સમજી લેવું. ભગવંતની આજ્ઞા તે ચારે તીર્થને રાત્રિભેજનના ત્યાગ નીજ છે, એમ કદી સમજવું નહિ કે એ તે સાધુને માટેજ કહેલ છે ભગવંતને તે સાધુ ને શ્રાવક બને સરખાજ છે. ત્યાગ -વૈરાગ્યના સંબંધમાં જે વાત સાધુને ઉદ્દેશીને કહી હોય છે તેમાં શ્રાવકને પણ સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનમાં દરેક ગાથાએ કહ્યું છે કે -સમય ગેયમ મા પમાયએ. તે શું એકલા ગૌતમને જ પ્રમાદ છાંડે કહ્યો અને બીજા જે પ્રમાદ છાંડે તે શું તેને ઓછો લાભ થાય? અહિંયાં જેમ પ્રમાદ છાંડ સર્વ જીવને લાગુ છે તેમ રાત્રિભેજનને ત્યાગ કરવાને લાભ પણ સાધુ, શ્રાવક વગેરે તમામને સરખેજ છે. અને દેષ પણ ઉપર કહ્યા પ્રમાણે તમામને લાગુ છે. માટે શ્રાવકને તે અવશ્ય રાત્રિજનનને ત્યાગ હેજ જોઈએ.
ઈતિ ક્ષી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “
પ્રત્તર મેહનમાળા” બીજો ભાગ સમાપ્ત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org