________________
શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૨ જો.
બચાવવાના મહાલાભની ઉપરાજણથી મહાનિર્જરા પ્રાપ્ત થવા સાથે રત્નત્રચીની આરાધના થવાના અલભ્ય લાભ મળવાના એ સરલ રસ્તા છે.
૧૩૪
પંચપરમેષ્ટિના ખામણામાં પાંચ પદમાં પાંચમા ખામણામાં ગુરૂ પણ આવી જાય છે. ગુરૂનુ નામ લેવાથી વિક્ષેપ થવા સંભવ જણાય તે ગુરૂનું નામ હૃદયમાં રાખી જાહેરમાં ગુરૂના નામને દોષ ન આપવા એજ સુશ્રાવકનું કવ્ય છે. ભલે તમે ખામણા ગમે તે પદ્ધતિનાં કહેા પણ ગુરૂના નામને દોષિત કરશેા. નહિ. ગુરૂના નામને કલંકિત કરશે નહિ. તેમજ બીજા સાધુઓ પ્રત્યે વૈર ભાવ જણાવશે નહિ, તેજ તમારૂં પ્રતિ ક્રમણ શુધ્ધ થયુ' ગણાશે. અને ખામણાના જે હેતુ સરલ હૃદયથી માફી માગવાનો અને માફી આપવાના છે, એટલે કેઇના દુશ્મન થયા હોઇએ તથા કાઈને દુશ્મન બનાવ્યેા હોય તે ઝેર હૃદયમાંથી કાઢી સ` જીવ સાથે મૈત્રી ભાવે તવાને માટે ખામણા છે.
પ્રશ્ન ૧૦૨—ચેાથા ગુણુઠાણાવાળાને ધમ પક્ષમાં કે અધમ પક્ષમાં કે મિશ્ર પક્ષમાં કયા પક્ષમાં ગણાય ?
ઉત્તર સૂયગડાંગજીમાં કહ્યા પ્રમાણે તે અવિરતિ અપચ્ચખાણી ને અધમ પક્ષમાં ગણ્યા છે. એટલે સર્વ વિરતિને ધર્મ પક્ષમાં, દેશ વિરતિને—તથા અન્યમતના ત્યાગીને મિશ્ર પક્ષમાં, અને તે સિવાયના તમામ વ્રત પચ્ચખાણાદિ વિનાના અધમ પક્ષમાં ગણ્યા છે.
પણ જેમ અન્ય મતના ત્યાગીઓનાં વ્રત, નિયમ ત્યાગાદિક મિથ્યાત્યને લઈને અધમ પક્ષમાં ભેળવ્યા તેમ દેશ વિરતિના ત્યાગ સમિકત સહિત હોવાથી તેના અલ્પ આર ભાદિકને હિસાબમાં ન ગણતાં શ્રમણા પાસકને ધમ પક્ષમાં દાખલ કર્યા છે. તેમ ચેથા ગુણુઠાણાવાળા અવિરતિ સમિતિ ષ્ટિ છે, તેને કયા પક્ષમાં દાખલ કરવા ? આ પ્રશ્ન વિચાર કરવા જેવેશ છે.
ધર્મ પક્ષ અને અધર્મ પક્ષને મૂલ પાયે સમિકત ષ્ટિ અને મિથ્યાત્વ દૃષ્ટિ ઉપર છે. માટે ચોથા ગુણુડાણાવાળા નિશ્ચય નયથી સમહોવાને લીધે ધર્મ પક્ષમાં ગણાય અને વ્યવહાર નયથી વ્રત પથ્થખાણને અભાવે અધ પક્ષમાં ગણાય. એટલે ધર્મ, અધર્મ અને મિશ્રે પક્ષ એ ત્રણ પક્ષની અપેક્ષાએ મિશ્રપક્ષમાં ભલે કારણ કે—ચેાથા ગુણઠાણાવાળા સમિત દિષ્ટ છે. વળી ચારિત્રાવરણીયની પહેલી ચેકડીને ખપાવી છે, એટલે ચારિત્રના ગુણ છે, વ્યવહારથી વ્રત પચ્ચખાણાદિ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org