________________
શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ ૨ જો.
૧૩૩
જો કે પડિકકભણુ' તે પાપને આલેવવાનુ છે. દિવસ રાત્રિમાં અજાણપણે લાગેલા પાપ દોષોના વિચાર કરી તેને દૂર કરવા દિવસ રાત્રિની અને સંધિમાં આત્મા સાથે આલેચના કરવાથી આત્મા નિલ થાય છે એ વાત સત્ય છે. પણ જે ખામણાં કહેવામાં આવે છે તે તો ઘણું અંશે રાગદ્વેષની પરિણતિથીજ કહેવામાં આવતાં હાય એમ જણાય છે. જો પ્રતિક્રમણ કરાવવાવાળા સરલ ને સમદ્રષ્ટિ હાય તા પ્રતિક્રમણના હેતુ પૂરેપૂરા સચવાય છે, પણ જો કદાગ્રહી રાગદ્વેષની પરિણતિવાળા પક્ષપાતી પ્રતિક્રમણ કરાવવા ઍસે તા પ્રતિક્રમણના હેતુના ખદલે ઘણા પ્રકારના અહેતુ ઉભા થવાનાં કારણેા બની આવે છે, તે આપણે નજરે જોઇએ છીએ. આખું પ્રતિક્રમણ તે પરિપાટીએ કડ્ડી ગયા અને સાંભળનારા સાંભળી પણ ગયા, પરંતુ જ્યાં ચોથા કે પાંચમાં ખામણાં ( ગુરૂના નામનાં ) આવ્યાં ત્યાં વૃત્તિ ફરી કે અમુક સાધુનું નામ લેવુ અને અમુકનુ નામ ન લેવું. ત્યાં બીજા પક્ષવાળાની પ્રકૃતિયા પણ બદલવા માંડે કે જો આપણાં ગુરૂનુ નામ ન લે તે ઉપાડીને ખોરીચેથી પડતા મેલવા. કહે। ભાઇ ! આ એક સ'વત્સરી જેવા મહાપ`માં સે'કડો હજારો માણુસો બાર મહિનાનાં પાપાને આલેાવવા ભેગા થયેલાના આ વખતમાં કેવા અધ્યવસાય બની આવે છે, તે સૌકેઇને અનુભવ તા થયા હશે. અન`તાનુખ'ધીના ઉદયે એક પક્ષવાળા પેાતાનાજ ગુરૂનાં નામ લઇ બીજાનું નામ ન લે તે બીજા પક્ષવાળાનાં રૂવાડાં ઊંચાં થયા સાથ તેજ વખતે અન તાનુખ ધીના કષાય ઉદય થતાંજ જોત જોતામાં રજોણા અને ગુચ્છાની દાંડીએના તડાકા ફડાકા શરૂ થઇ જવા સાથે મહાકલેશેનાં ઉંડાં ખીને પાતાં નજરે જોઇએ છીએ, અને તેજ વખતે તે ખામણાં અલખામણાં ઝેર જેવાં થઇ પડે છે.
જેમ પ્રતિક્રમણના હેતું પાપ મલાવવાને છે, તેમજ ખામણાના હેતું તમામ પ્રાણી માત્ર જીવજ તુઓની સાથે થયેલા વેર વિરોધ કે અપરાધ ને વિસરી જઈ, ક્ષમા કરી ક્ષમાપના માગવાના છે. એટલે ચાલતા વિરોધને દૂર કરી થઇ ગયેલાની માફી માગી હૃદયને નિર્માળ કરવું એ મૂળ આશય ખામણાના જાણીને ભવ્યજીવેાના હિતના અર્થ આ પ્રથાને પ્રચલિત કરી ખામણા વિષે કાંઇક સુધારા કરવામાં આવે તે ઘણા જીવાને કમ બંધ થત અટકે. માટે પ્રથમ તે દરેક સ'પ્રદાયના ધર્મ ગુરૂએ જો મમત્વ ભાવ મૂકી દે અને શ્રાવક, શ્રાવિકાઓના હૃદય નિમ ળ બનાવવાના હેતુએ પંચ પરમેષ્ઠિનાં (પાંચે પદ્મનાં) પાંચ ખામણાંના જે પ્રચાર કરે અને શિક્ષણ પશુ તેજ પ્રમાણે દેવામાં આવે તે આ ખાતે ધતા મોટા કલેશથી ઘણા જીવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org