________________
શ્રી નાર શેનમાળા-ભાગ ૨ જો.
ભગવત તમામ પદાર્થ જાણવા કહ્યા છે. સ્વ સમય પર સમય જાણવા કહ્યા છે. જાણે તે છાંડે. જો સૂત્ર જ્ઞાન સારી રીતે થાય તે તેમાં જાણવા ચૈાગ્ય, આ દરવા ચેાગ્ય અને છાંડવા યોગ્ય તમામ બાબત જાણી શકાય અને તેમાંથી આત્મજ્ઞાન અને આત્મકલ્યાણના રસ્તા પણ મળી શકશે.
૧૩૨
પ્રશ્ન ૧૦૧—પ્રતિક્રમણમાં જે ખામણાં કહેવામાં આવે છે, તેનો મૂલ હેતુ શું છે? અને મૂલ હેતુ—આશય આ ખામણાથી સચવાય છે કે કેમ ?
ઉત્તર—ખામણાના મૂલ હેતુ તે ઉત્તરોત્તર દરેક જીવને ખમાવવા ના છે. એટલે અપરાધની માફી માગવાનેા છે. તે તા એકજ ગાથાથી તેનું પતવણું થઇ જાય છે. કે-ખામેમિ સબ્વે જીવા, સબ્વે જીવાવિ ખમ તુમે; મિત્તી મે સભ્ય ભુયેસુ, વેર મન કેઇ, ૧ છતાં જુદી જુદી સ`પ્રદાયનાં ખામણાં જુદાં જુદાંજ જોવામાં આવે છે, તેને શો હેતુ હશે. તે તેા ક પુરૂષના હૃદયમાં રહ્યું. પણ આ વિક્ષેપી જમાનામાં તો તે ખામણાં ઘણાં ઠેકાણે અલખામણાંજ થઇ પડ્યાં છે, એ ઉપરથી એમ જણાય છે કે દરેક ગચ્છ સ`ઘાડાવાળાએ પોતપોતાના વાડાની ઓળખાણનાંજ કેમ જાણે ખામણાં રચ્યાં હોય.
૧. એક સંપ્રદાયવાળા પહેલુ અરિહંતનું, બીજું કેવળીનું, ત્રી સિદ્ધનું, આથાય ઉપાધ્યાયને શુર્વાદિકનુ અને પાંચમું સ સાધુનું ૨. ત્યારે બીજી સોંપ્રદાયવાળા પહેલ અરિહંત, બીજું સિદ્ધનુ ને ત્રીજું કેવળીનુ’. બાકી પહેલા પ્રમાણે.
૩. ત્રીજી સંપ્રદાયવાળા ૧--૨-૩ જી બીજા પ્રમાણે અને થુ આચાય ઉપાધ્યાય ને સર્વ સાધુનુ અને પાંચમું ગુરૂનુ (સંઘાડાના સાધુનું) ચોથી સંપ્રદાયવાળા નમેાકારના પાંચ પદનાં પાંચ ખામણાં કહી પાંચમાંમાં ગુરૂને જુદી વંદણા કરે છે.
૪.
એ પ્રમાણે દરેક સંપ્રદાયમાં બમણામાં કોઇને કાંઇ તો કોઈને કાંક પણ ઘેાડો ઘણા તફાવત જોવામાં આવે છે, એ ઉપરથી એમ જણાય છે કે દરેક સંપ્રદાયની આળખાણ માટે ખામણાં રચાયા હેાય તેા ના નહિ.
છઠ્ઠાં ખામાં તો બધાને સરખાં છે, પણ તફાવત તો માત્ર મનાં પાંચ ખામણાંમાંજ છે. તેમાં વિશેષ તફાવત ચોથા પાંચમાં ખામણામાં છે, તેમા પણ વિરોધપણે તે ગુર્વાદિકના નામનીજ મારામારી છે અને જે પકડના કરાવવાળા ઘણાભાગે ધમગુરૂઓજ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org