________________
શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૨ જે.
૧૨૮
થયા, નિર્મળ પાણી પણ મળ્યું અને જે ડોળાં પાણીથી ભડક્યા તે તૃષાએ પીડાઈને અટવીમાં મરણ પામ્યા. તેમ કલેશ કષાયે કરી તથા અતિચારે કરી ડોળાં પાણી સરખો ધર્મ છે. તે પણ ધર્મ જે કરશે, તેવા ધર્મને વળગી રહેશે તે સુખી થશે. અને દોષછી દૂર કરી ચેક, નિર્મળે ધર્મ કરવા ધારશે તે પણ તેને ચેખે ધર્મ તેમાંથી મળી આવશે. જેણે ડોળા પાણીથી ભડકીને ધર્મ ન કર્યો, સાધુપણું ન સÉહ્યું તે ઘણા દુઃખી થશે. પાંચમા આરાના છેડા સુધી આજ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ ચાલવાની છે. તે આજ પ્રકારના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ઉપર ચાલશે. પાંચમાં આરામાં પૂર્વે વિરાધકપણું કર્યું હોય છે એવા જ આવી ઉત્પન્ન થાય છે અને તેમાંથી ઘણું જા આરાધક થઈને દેવગતિમાં જનારા પણ પાંચમા આરાના છેડા સુધી નીકળી આવશે. માટે આત્માને સ્થિર કરીને ડોળમાં નહિ નાખતાં સાધુપણાની શ્રદ્ધા રાખી નિર્મળ એવા જૈન ધર્મનું સેવન કરવું, તેમાજ આત્માનું કલ્યાણ રહ્યું છે. આ ભાવાર્થ ધર્મને વિષે સ્થિર થવા માટે કહેલ છે, પરંતુ ખપી તે ઉત્કૃષ્ટ પદના થવું.
પ્રશ્ન ૯૮–કેટલાક કહે છે કે-સાધુને કોઈ ઉધાડા મઢે બેલી વહરાવે અથવા આવકાર દે કે પધારે તે તેનું ઘર અસુજતું થાય ત્યાં વહરાવવું કપે નહિ તેનું કેમ ?
ઉત્તર–આ વાત કોઈ સૂત્રના આધારથી હોય એમ જણાતું નથી. સૂત્રમાં સાધુને આહાર વર્જવાના ૪૨-૪૭-૯૬ દેષ કહ્યા છે, તેમાં આ આ બેલ જેવામાં આવતું નથી કે ઉઘાડે મેટે બલી વહોરાવે તે કલ્પ નહિ. પણ મોઢેથી કુંક મારી વહોરવે તે સાધુને કપે નહિ, એમ આસારાગજી સૂત્ર તથા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. માટે એવી પરૂપણ કરવી તે વિપરીત યા અધિકી પરૂપણમાં ગણાય. ત્યારે કોઈ કહે કે-ઉઘાડે મેઢે બોલવાથી અસંખ્યાતા વાઉકાયના જીવની હિંસા થાય છે. તે ઉઘાડે મેઢે બોલી વહોરવે કે પધારે કહે કે બેલે તેમાં અસંખ્યાતા વાઉકાયના જીવ હણાય તે આહાર સાધુને સે કેમ કપે ? તેને કહીએ કે–તે પછી વહરાવવા આવતાં પણ હાલવા ચાલવાથી વાઉકાયની હિંસા થાય છે, તે તે પ્રમાણેને આહાર પણ વહેરાવ ન જોઈએ. ઉઠબેસ કરતાં, હાલમાં, ચાલતાં લાંબે હાથ કરીને વહોરાવતાં અને પાત્ર માં નાખતાં તથા ઉષ્ણુ, ગરમ પાણી કે આહાર ઇત્યાદિ ઘણાં કારણેથી વાઉકાયની હિંસા થાય છે, માટે તે આહાર પણ ન લેવું જોઈએ. તમારી શ્રદ્ધા પ્રમાણે જે જે કારણે વાઉકાયના જીવ હણાય તે આહાર તમારે નહિ વહેરતાં તેનું ઘર પણ અસુજતું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org