________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૨ જે.
૧૨૭
સર્વ સાધુની સાથે મિત્ર ભાવ રાખે. પણ કોઈની નિંદા અવહેલના કરી અવર્ણવાદ બોલી આપણા આત્માને ભારે કરે નહિ અને દુર્લભાધી થાવું નહિ.
પ્રશ્ન ૯૭–આ કાળે જ્યાં જોઈએ છીએ ત્યાં જૈન ધર્મમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓમાં એટલે મહાવીરના તીર્થમાં ભારે ડેલાણ થયેલું જોવામાં આવે છે, તે પછી માણસેનાં ધર્મને વિષે દઢ મન કેવી રીતે રહી શકે ?
ઉત્તર–માણસે એ સમયને વિચાર કરે જોઈએ કે અત્યારે કે સમય વર્તે છે. અત્યારે કેવી પ્રવૃતિઓનાં માણસે છે. અત્યારે ધર્મની વૃત્તિ કેવા પ્રકારની ચાલે છે, આપણે શું કરવા ધારીએ છીએ ને કુદરતે શું બની આવે છે, આપણું પિતાનું મન પણ આપણે કાબુમાં નથી, તે આખા સમાજના વિચારો કયાંથી સરખા મળી આવશે? એટલે વિચાર કર્યા વિના સાધુઓ માટે મેટી શંકાઓ દવામાં આવે છે, પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્યારે સાધુ જોવામાં નથી આવતા, ત્યારે શ્રાવક કયાંથી મળી આવશે ? માટે માને કે જેવા ભુવા તેવા પાવલીયા, અત્યારે ચેથા આરાના સાધુ કે ચેથા આરાના શ્રાવક કયાં ગતવા જઈએ તેમ છે? કયાંથી ગત્યા મળી આવે તેમ છે. જે માટે આત્માને સંતેષમાં લાવી જે જેગ મળે છે તેનાથી નિર્વાહ કરી લે, એ અત્યારે સલામતીભરેલું લાગે છે. ઈચ્છા મક્ષની રાખવી, પણ તે સાધન ન મળે તે ધર્મથી પાછું હઠવું નહિ. દાખલા તરીકે, ઇચ્છા તે દૂધપાક પૂરીની છે, પણ તે ન મળે તે સુક્કા ભુકા રેટલાથી પણ નિભાવ કરી લે. જે નાવમાં બેઠા છીએ તે નાવનાં પાટીયા નહિ તેડતાં તેનું રક્ષણ કરશે તે કાંઠે પહોંચાશે, પણ જે બીલા કાઢી પાટી તેડતાં તે સમુદ્રના તળે બેસવા સિવાય બીજે આશરો નથી. ૌદ પૂર્વ ધારી ભદ્રબાસ્વામીએ ચંદ્રગુપ્ત રાજા પ્રત્યે નવમા સ્વમાના અર્થમાં જણાવ્યું છે કે-હે રાજન ! નવમા સ્વપ્નને વિષે તે ત્રણ દિશાએ સમુદ્ર કે દીઠે અને દક્ષિણ દિશાએ ડોહળું પાણી દીઠું તેના પ્રભાવે આ ભરતક્ષેત્રમાં ત્રણ દિશાએ કાઈક ધર્મ રહેશે તે પણ કષાયે કરી તથા ઘણા મતેએ કરી પેલાએ ઘર્મ રહેશે. એ પ્રમાણે કહ્યું છે. તે તેજ પ્રમાણે નજરે જોઈએ છીએ. અને તે પણ એજ પ્રમાણે.
હવે જેમ અટવીને વિષે જેઠ મહિનામાં તૃષાએ કરી પિડાતાં થક મધ્યાન્હ વખતે જેણે ડોળું પાણી પીધું તે અટવી ઉલ્લંધીને પાર પામ્યા. સુખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org