________________
શ્રી પ્રનત્તર માહનમાળા
ભાગ ૨ જો.
ઉત્તર—સાધુ આર્યોની નિંદાના કરનાર, અપજશ અવર્ણવાદના ખેલનારને દુર્લભાધી કહ્યા છે. તેના ગુણ એ કે ઘણાં કષ્ટોએ, ઘણા ભવે, ઘણા કાલે પણ સમક્તિ પામવું મુશ્કેલ અર્થાત્ જેને સમક્તિરૂપ ધર્મ પામવા મુશ્કેલ તે દુલ ભોધી કહેવાય. ત્યારે કોઈ કહે કે—આ વાત મેઢાની છે કે, કોઇ સૂત્રના આધારે કહો છો ? તેને કહીએ કે તમને આવી બાબતનું સૂત્રજ્ઞાન થયુ હોય એમ લાગતું નથી, માત્ર સાધુ આર્યા ના રાષ જોવાનુ ંજ તથા નિંદા કરવા વગેરેનુ ંજ જ્ઞાન મેળવ્યુ હાય એમ જણાય છે. તે સાંભળા−ઠાણાંગ સૂત્ર ઠાણે પાંચમે ઉદ્દેશે બીજે કહ્યું છે કે-અરિહંત ૧,-અરિહ’તનો પરૂખ્યા ધર્મ ૨, આચાય ઉપાધ્યાય ૩, ચતુવિંધસંઘ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા ૪, સાધુપણું પાળી દેવતા થયેલ ૫. એ પાંચના અણ્વાદના ખાલનાર, તેની નિંદાના કરનારને દુર્લભ બધીપણાના કને ઉપરા. અર્થાત્ તેને સમિતની પ્રાપ્તિ થાય નહીં.
૧૨૬
અહિંયાં સાધુની નિંદા, અવહેલણા, અવર્ણવાદના ખેલનારને દુર્લભ બધી કહ્યા. વળી ઠાણાંગ ઠાણે સાતમે કહ્યુ છે કે આ દુષમ કાલમાં ગુરૂથી મિથ્યા ભાવે પડીવનારા, મને કરી, વચને કરી દુઃખ દેનારા ઘણાં હશે. વળી ઠાણે પાંચમે, સાધુનાં છિદ્ર જોનાર છિદ્રગવેષી એવા સાધુને પારાંચિત દોષનો ધણી કહ્યો છે.
વળી સૂયગડાંગ સૂત્ર શ્રુત સ્કંધ ૧લે અધ્યયન રજા ઉદ્દેશે રજે ગાથા રજીમાં કહ્યું છે કે-
जो परिभवई परजणं, संसारं परित्तई चिरं; अदुइ स्वणियाओ पाविया, इति संखाये मुणिण मज्जइ २.
અસ્થ્ય.—હવે પર નિંદ્રાના દોષ કહે છે. જે કેન્દ્ર અવિવેકી પુરૂષ અનેરા લોકને પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સ`સાર માંહે અત્યંત પરિભ્રમણ કરે, અથ જે કારણે પર નિંદા તે એવી પાપણી છે કે, જે સ્વસ્થાનક થકી અધા સ્થાનકે જીવને પાડે એવુ જાણીને એટલે પરનિંદાને દોષરૂપ જાણીને સાધુ અનેરાની નિંદા ન કરે.
વળી શ્રી સુયગડાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલ પુત્રને કહ્યું કે, ચારિત્રિયે પેતે ઘણેાજ ગુણવંત હાય પણ યથાક્ત શ્રમણ માણુની નિંદા કરે, તે પરલેકના વિષે સંયમના વિરાધક કહ્યો. અને જે યથાક્ત શ્રમણ માહણની સાથે મિત્રતા રાખે તેનાં જ્ઞાનાદિ સફલ કહ્યા, તે આરાધક હાય. તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org