________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૨ જે.
૧૨૫
શ્રી કલ્પ સૂત્રમાં કહ્યું છે કે-પાંચમા આરાના છ કલેશ કરનાર, ઝગડા કરનારા, અસમાધિ કરનારા, વેગ કરનારા બહુ ભંડા, “ગg
HTI મવાસંતી' કહ્યા છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા. અધ્યયનમાં વપરદે મા તુ મંતને કહ્યું તે સાધુમાં પણ કલેશ કરવાને સ્વભાવ દેખાય છે, ત્યારે કહ્યું છે. વળી શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધમીને કલેશ મટાડે કહ્યો છે.-વળી સળ સ્વપ્નમાં સાધુ મત્સર ભરેલા થશે એમ પણ કહ્યું છે,-ચદમે સ્વપ્ન રનની કાંન્તિ તેજે કરી હણી દીઠી. તેને પ્રતાપે ભરત ક્ષેત્રના સાધુ ચારિત્રે કરી હીણા દીઠા. તે કલેશ કરે, અવિનય કર એક એકના અવર્ણવાદ બેલશે એમ કહ્યું છે. તે વિચારો કે જ્યારે સાધુ પાંચમા આરામાં એવા પ્રકારના થશે ત્યારે શ્રાવક કેવા થશે ? તે પણ સાથે જ વિચારવાનું છે. માટે જ શાસ્ત્રકારે જીવ શબ્દ વાપરે છે. તે સમજે કે-જેવા સાધુ તેવા શ્રાવક અને જેવા શ્રાવક તેવાજ સાધુ, બને આમને સામને છે. તેમાં પહેલું પદ શ્રાવકનું છે. જે શ્રાવકના ઘરને આહાર તેવી સાધુની બુદ્ધિ. આહાર તે ઓડકાર એ કહેવત પ્રમાણે સાધુનું ને શ્રાવકનું સરાગ ભાવે લુંટાવા પણ થાય છે. માટે માને કે સર્વે સાધુ સરખા કયાંથી હોય? કઈમાં ઘણે કષાય તે કઈમાં થોડો કષાય. કઇમાં ઘણા ગુણ હોય, તે કઈમાં ડા ગુણ હોય, પણ એમાંજ સાધુ છે. એમાંજ ગુણવંત છે. એજ ખાણમાંથી હીરા પાક્રવાના છે, હીરાની ખાણ તે એજ છે. કોઈ લાખ રૂપીયાને હરે, તે કઈ પચાસ હજારને હરે, તે કઈ થોડા ઘણા મૂલ્યને હરેક પણ સાર એજ કે એ બધા હીરા છે, તેમ છેડા ઘણા ગુણ વાળા પણ સાધુ છે. પણ અસાધુ કહ્યા નથી. જે ચારિત્રાવરણીય કર્મને ક્ષો પશમ તે ચારિત્રને ગુણઆગળ ચોથા આરામાં પણ સર્વે સરખા થયા નથી. પાર્શ્વનાથ ભગવાનની આર્યાએ હાથ પગ ધેયા તેને પણ ગરછબહાર કહી નહિ. સુભદ્રાએ છોકરા કરીને રમાડ્યા ખેલાવ્યા તેને પણ અસાધવી કહી નહિ. તે કઈ કાંઈક અતિચાર દેખી થોડાક દેષ માટે સાધુને અસાધુ કહે. અને આ કહે. આને સાધુ આર્યા કેણ માને છે ! એમ એકાદ સાધુ કે આર્યામાં પિતાની મતિ કલ્પનાએ સાધુપણું કે આર્યાપારું માની બાકી કોઈ સાધુ આર્યા છેજ નહિ, એવા ભરે વચનના બેલનારા તે દુર્લભબધી જણવા.
પ્રશ્ન ૯૬–સૂત્રમાં દુર્લભ ધી કોને કહ્યા છે અને દુર્લભધીના ગુણ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org