________________
૨૪
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-
~ભાગ ૨ એ
પડેલા છેવા તીર્થં કરના સાધુને વારે પાંચ સ્થાનકે તત્ત્વ દુઃખથી સમજે વાંકાજડ માટે તે કહે છે. શિષ્યાને દુઃખવી કહેવાય, ભેદ ભાવના વિભાગ દુઃખથી સમજે ૨ જીવાજીવનું દેખાડવું તે દુઃખથી ૩ પરિસહાર્દિક દુઃખથી સહે ૪ આચારના પાળવા દાહીલા ૫ અને એ પાંચે વચલા ખાવીશ તીથ -- કરના સાધુને સાહીલા કહ્યા છે. તથા શ્રી ભગવતીજી સૂત્રના સાતમા શતકમાં સકષાયી સાધુ દેશમા ગુણુઠાણા સુધી હેાય તે સૂત્રને ન્યાયે ન ચાલે વિપરીત ચાલે છે તે માટે સપરાય ક્રિયા લાગે છે, સાત આડ કર્મ બાંધે વીતરાગ ૧૧ મે ૧૨ મે ૧૩ મે ગુણઠાણે હોય તે સૂત્રને ન્યાયે ચાલે. એક શાતા વેદનીય આંધે, તે માટે એ ઘડી સુધી સૂત્રના ન્યાયે ચાલે તેા નિશ્ચે કેવળ જ્ઞાન ઉંપજે.
આટલા દાખલે સૂત્રમાં કહેલા છદ્મસ્થના તથા પાંચમા આરાના સાધુના ગુણવાળાને તમે સાધુપણે માનશે કે કેમ ? જો તે વાત કબૂલ કરશો તે અત્યારના સાધુ પણ પાંચમા આરાની પ્રવૃત્તિનાજ છે. કોઇ આછા ગુણવાળા કે કોઇ અધિક ગુણવાળા હાય તેથી કાઇ સાધુ જોવામાં આવતા નથી યા કોઇ સાધુ ઇંજ નહિ, એવી નાસ્તિક ભાષા ખેલવી નહિ જો નાસ્તિમાંથી અસ્તિ નીકળી આવશે, કેઇ સાધુ નથી એમ ખેલતાં કઇ સાધુ નીકળી આવશે તે નાસ્તિક ભાષાના બોલવાવાળાની શી દશા થવાની એ પહેલે। વિચાર કરી પછી ભાષા ખેલવી, એમ જ્ઞાની પુરૂષો જણાવી ગયા છે.
પ્રશ્ન ૯૫-જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુ સાધ્વીમાં આપસ આપસમાં કલેશ અઘડા વિશેષ જોવામાં આવે છે. તે પછી શ્રાવકમાં શ્રદ્ધા કેવી રીતે રહે ?
ઉત્તર-—એ વાત ખરી છે. આમાં ના દેષ કાઢીએ તેમ છે ? આપણે તે સમયનેાજ દોષ કાઢવા એ ડીક છે. પણ વર્તમાન સમયના વિચાર કરતાં કાંઇ બીજું જ જોવામાં આવે છે. શ્રાવક સાધુના દોષ જોવા શિખ્યા એજ શાસનની હાનિનુ ચિન્હ છે. માવતરનાં છિદ્ર જોનાર કદિ સુપુત્ર નહિજ કહેવાય. શ્રાવકો કાંઈક સ્વાર્થ બુદ્ધિને લઇને સાધુમાં મારા તારાના ભેદ પાડ-નારા થવાથી સાધુએમાં પણ ત પ્રવૃત્તિ વધતી જતી જોવામાં આવે છે. શ્રાવક અને સાધુના રાગ દ્વેષના પ્રતિબંધને લઈને આપસ આપસમાં એક ખીન્તના પક્ષ પક્ષના ખેંચાણુથી કલેશ કુસ'પાફ્રિકનાં મૂળ ઉંડાં રોપાતાં જતાં આપણે નજરે જોઇએ છીએ. તે દોષ તે કાળને જ જણાય છે. એટલે જેવી કાળની પ્રવૃત્તિ, તેને અનુસરીને તે કાળમાં તેવાજ પ્રકારના જીવાની ઉત્પત્તિ થાય એમાં શી નવાઇ ? જ્ઞાની પુરૂષો અગાઉથી પ્રકાશી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org