________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—ભાગ ૨ જો.
૧૨૧
ગુણવાળા સાધુ કહ્યા છે. માટે અમુક ગચ્છ, સ`ધાડા કે સાધુ ઉપર કાંઈ જૈનનુ શાસન હાય નહિ, માટે એકાંત નહિ ખેંચતા ઘણા ઘણા ઉત્તમ સાધુએની પ્રતિત રાખી આત્મ કલ્યાણ સાધવું. આ કાળ એવા છે કે જો દોષ દૃષ્ટિ દૂર કરી ગુણગાહી થઇ હ`સની પેરે દૂધ પીવા શિખશે તેજ આત્મકલ્યાણના રસ્તા મળી આવશે.
પ્રશ્ન ૯૨—ખીજના ચંદ્રમાથી પૂનમના ચંદ્ર સુધીના ગુણવાળા સાધુ કહ્યા છે. એમ કહ્યુ તે તે જ્ઞાનગુણે ચડતા ઉતરતા કહ્યા છે, એટલે કોઇ થોડા ભણેલા હાય કોઇ વધુ ભણેલા હાય, એટલે ખીજના ચ'દ્રની પેઠે કોઇ થોડો પ્રકાશ કરે, કઈ પૂનમના ચંદ્રની પેઠે વધુ પ્રકાશ કરે તે જ્ઞાન આશ્રી કહેલ છે, પણ મહાવ્રત ગ્રહણ કરેલાને ચારિત્રના ગુણ તે। સરખાજ હોય તેમાં ખીજના ચંદ્રને ન્યાય ઘટે નહિ, એમ કેટલાક કહે છે તેનુ કેમ?
ઉત્તર.--એમ એકાંતવાદીનું ખેલવુ થતુ' હશે, પણ અનેકાંતવાદી સૂત્રકર્તાના એવા અભિપ્રાય નથી, અમ સૂત્ર પાઢ ઉપરથી જણાઇ આવે છે. શ્રી જ્ઞાતાજીસૂત્રના દશમા અધ્યયનમા તે ખુલ્લુ' કહ્યુ` છે કે જેમ ખીજના ચ'દ્રથી માંડી પૂનમના ચંદ્ર સુધી ચડતી કળા હાય છે, તેમ સાધુ પણ ખંતી મુત્તિ આદિ દશ પ્રકારના યતિ ધમે એટલે દશે ખેલે ખીજના ચદ્રથી પૂનમના ચંદ્રની કળાની પેઠે ચડતા જાણવા. એટલે કાઇ બીજના ચદ્રની કળા જેવા હોય કે કઈ ત્રીજ, ચેાથ, પાંયમની એમ જાવત્ પૂનમના ચદ્રની કળાની પેઠે દશે એટલે પૂર્ણ ગુણવંત હાય એમ દરેક ખેલમાં ચડતી ઉતરતી કળા હેાય છે, અહિંયાં કાઈ કહે કે, દશ ખેલમાં પાંચ મહાવ્રત આવ્યાં નહિ. તે પાંચ મહાવ્રત બધાને સરખાંજ હોય. કળાની પેર્ડ હાનિ વૃદ્ધિ હેાય નહિ. તેને કહીએ કે-દશ ખેલમાં પાંચ મહાવ્રત આવી જાય છે. સજમે શબ્દ કહ્યો તેમાં પાંચે મહાવ્રત આવી ગયાં. સયમ કહે, કે ચારિત્ર કહા કે પાંચ મહાવ્રત કહેા એ બધા એકા વાચી છે. વળી ઉપલા પાંચ ખેલમાં પાંચે મહાવ્રતના ખુલ્લી રીતે દેખાવ થાય છે. માટે પાંચ મહાવ્રત, સત્તર ભેદે સજમ અને પાંચે ચારિત્રમાં દરેક ખેલે ખીજના ચ'દ્રથી પૂનમના ચંદ્રની પેરે ચડતી ઉતરતી કળાએ લેવી કહી છે. ચારિત્રમાં કોઇ સામાયિક ચારિત્રવાળા હાય કે કોઇ છેદેપસ્થાપનીય ચારિત્રવાળા હોય કે કોઈ પરિહાર વિશુદ્ધવાળા કે કોઇ સૂક્ષ્મ સ’પરાયવાળા કે કોઇ જથાખ્યાત ચારિત્રવાળા પણ હોય. તે દરેક ચારિત્રમાં કળાએની હાનિવૃદ્ધિ પણ હાયજ શ્રીભગવતીજી સૂત્રમાં સ`જમનાં અસંખ્યાતાં સ્થાનક કહ્યાં છે તે જીવના પરિણામની ાનિવૃદ્ધિ શ્રી કહ્યાં છે. સાધુપણું તે ચારિત્રના
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org