________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
૧૧૯
કલ્પ ? તેને ઉત્તર એ કે-કેઈ કોઈનાં ચશ્મા ધાતુ વિનાનાં નેતર પ્રમુખથી બાંધેલા હોય છે, અને તેવું સાધન ન મળે તે પછી જે ચમા આંખને બેઠા તેની ફેઈમ ધાતુની સેના રૂપ વિનાની ઉપધાતુની) હોય તે તે ચશ્મા પાઢીહારો લેવામાં આવે છે. કારણ કે એકલા કાચ કાંઈ આંખ આડા રખાતા નથી, માટે ચશ્માના ધણી થકા રાખવામાં આવે છે, અને તે પણ અપવાદ માગે ન છૂટકે રાખનારા રાખે અને સગવડે બંધાવે તેને કેઈ અટકાયત કરતું નથી.
પ્રશ્ન ૯૦–કોઈ કહે એવાં ચશ્માં રાખવાનું કયાં કહ્યું છે ?
ઉત્તર–તે તે કોઈ સૂત્રમાં કહ્યું નથી, પણ પથી, પાનાં, શાહી, હીંગળે, લેખણ, પાટીયા વગેરે રાખવા કયા સૂત્રમાં કહ્યા છે ત્યારે કોઈ કહે કે–પિથી વિના તે ચાલે નહિ, એ તે જ્ઞાન નિમિત્તે છે. અને આ કાલના સાધુને તે પુસ્તક પાનને જ આધાર છે, માટે તેની તે અવશ્ય જરૂર પડે જ તે કહેવું કે–ચશ્મા વિના પણ ન ચાલે, તેની પણ અવશ્ય જરૂર પડે છે. અને તે જ્ઞાન અને દયાના કારણે રાખવા પડે છે. જે પિથી પાનાં જ્ઞાન નિમિત્ત રાખશે તે શાહી, હીંગ, લેખણ, પાટીયાં અને અમે એ પણ જ્ઞાન નિમિત્તે રાખવાં ઠરશે. તેમાં ચમા રાખવાને એટલે, વિશેષ છે કે–ચશ્માથી બારીક-ઝીણી આંખે દેખાય નહિ તેવા નું રક્ષણ થાય છે, માટે જેને એવી ખાસ જરૂર હોય તેને તે અવશ્ય ચક્રમાં રાખવાની આવશ્યકતા છે, જેમ આખે વાંચવાને અને જેના રક્ષણ માટે છે. તેમ ચરમાં પણ વાંચવાના અને ખાસ જીવના રક્ષણ માટે છે.
જે કે ચશ્માં રાખવાથી અપવાદ માગે કિંચિત્ દેષ લાગવા સંભવ છે, પણ પરિણામે લાભ ઘણે છે. આનું રક્ષણ ચશ્મા છે, માટે આખા શરીરમાં પહેલું આબેનું રક્ષણ કરવા કહ્યું છે. જ્ઞાતા સૂત્રમાં મેઘકુમારે આખું શરીર સાધુની વૈયાવચ ખાતે ભગવંતની હજુરમાં અર્પણ કરી દીધું, પણ બે આંખોનું પોતે રક્ષણ કરવું એ આગાર રાખે. એટલે આખા શરીરની દરકાર નહીં કરતાં માત્ર આંખનું રક્ષણ કરવાનું ઉચિત માન્યું, કારણ કે આખા શરીરને આધાર, જ્ઞાનને આધાર અને જીવ દયાને આધાર આંખોપર છે, માટે આખનું રક્ષણ કરવાની પહેલી જરૂર છે.
જેમ જ્ઞાનના નિમિત્ત કારણમાં પિથી પાનાં ઉપયોગી છે, તેમ જ્ઞાન સંબંધમાં ચશ્માં પણ ઉપયોગી છે. પિથી પાનાં આંખેવાને ઉપયોગી છે. અને આંખોના રક્ષણ માટે ચરમાં પણ ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org