________________
૧૧૮ કી બાર મેનમાળા–ભાગ ૨ જો. પરિગ્રહ આત્માને વધારે નુકસાનીવાળો જણાય છે. પેલે બાહ્ય પરિગ્રહ તે અહિંયાંજ પડયે રહેવાનું છે, અને જ્યાં જશે ત્યાં જ્ઞાનની જ વૃદ્ધિ કરનાર છે. અને કદાપિ અંત સમયે મૂછ મૂકશે તે પણ મહા લાભદાયક છે. પણ જે નિંદા, ઇર્ષા ઝેર, વેર, માયા, કપટ અને કષાયાદિક અત્યંતરના દોષરૂપ પરિગ્રહને કરેલે સંચય તે તે જીવની સાથેજ આવનારે છે, અને તે એટલી બધી નુકસાની કરનારે છે કે આપણું કરેલાં તમામ સુકૃતનાં ફલને નાશ કરી અર્ધગતિના ફલને આપે છે. માટે પરાયા પરિગ્રહની ખટપટથી અલગ રહી આપણે પિતાને પરિગ્રહ જે નુકસાની કત છે—હાનિકારક છે, આપણે છૂપે શત્રુ છે, આપણા અત્યંતરના ધનમાલને લૂંટનાર છે. એવા પરિગ્રહથી અલગ રહીશું તેજ આપણે કરેલે શુભ પ્રયાસ સફલ થશે, દ્રવ્ય અને ભાવ ઉપાધિથી એટલે જેટલે અંશે આત્મા અલગે રહેશે તેટલે અંશે આત્મા કર્મ બંધનથી પણ અલગે રહેશે અને આત્માને મહાગુણની પ્રાપ્તિ થશે. માટે બીજાની ઉપાધિ આપણને ઉપાધિ રૂપે થાય તેવી ઉપાધિમાં ન પડતાં આત્માના શ્રેયને વિચાર કરે કરે તેજ પુરૂષનું કર્તવ્યું છે. સુરેપુકિ બહુના.
પ્રશ્ન ૮૯–કેઈ કહે કે-સાધુ ચશ્મા કેમ રાખે છે ? ચશમા રાખવા કયા સૂત્રમાં કહ્યું છે ?
ઉત્તર–ગમ યે ઠેકાણે નિષેધ્યાં છે ? સૂત્રમાં તે કાચનાં પાત્રો નિષેધ્યાં છે. વિશ્વન, ચર્મનાં વગેરે સત્તર જાતનાં પાત્રો નિષેધ્યાં છે. પણ વલ, કાચ, ચર્મને અટકાવ ક્ય નથી. છતાં કેઈ કહે કે—કાચનાં પાત્ર કેમ હોય ? કાચ જ નિષેધે છે. તેને કહીએ કે –તે વસ્ત્રનાં પાત્ર કેમ હોય ? વસ્ત્ર કેમ રાખીએ છીએ ? પણ માને કે કાચનાં પાત્ર હેય છે અને વસ્ત્રનાં પણ પાત્ર હોય છે. કાચના વાટકા થાય છે. કાચના ગ્લાસ થાય છે, કાચનાં અનેક ભાજન બને છે તે પાત્રજ કહેવાય અને વસ્ત્રને પણ કુટીને અનેક પ્રકારના વાસણની જાત બનાવે છે, તે પણ પાત્રજ કહેવાય. તેવા પાત્ર સાધુને આચારાંગજીના બીજા ગ્રુતસ્કંધમાં અકલ્પનિકમાં ગયાં છે. પણ કોઈ ઠેકાણે કાચ કે ચશ્માને નિષેધ કર્યો નથી. ત્યારે કોઈ કહે કાચનું–ગમાનું તે મૂલ્ય ઉપજે વળી તે ધાતુ વસ્તુ છે. તેને કહીએ કે તે વસ્ત્ર પાત્ર પિથીનું શું મૂલ્ય નથી ઉપજતું? મૂલ્ય તે દરેક ચીજનું ઉપજે છે. પણ સાધુને કાંઈ મૂલ્ય ઉપજાવવા જેવું નથી. અને કાચને કાંઈ ધાતુમાં ગણ્ય નથી. ત્યારે કઈ કહે કે-કદાપિ ચશ્માના કાચ ધાતુમાં ન ગણીએ પણ ચશ્માની કમાન, ખાણ, કેમ તે ધાતુની છે તે કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org