________________
શ્રી પ્રીનેત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
જે સાધુ, ગામ, ગીત, આલાપ સલાપીને વીણા, માદલ, ઢેલ, તાલા દિક વાજિત્ર વજાડે, નાચે થેઈ થેઈ કરે, અત્યંત નાચી થેઈ થેઈ કરી ઘેડાની પરે હાસે હંસારવ હણહણાટ કરે, હાથીની પરે ગુલગુલાટ શબ્દ કરે, તે ઉત્કૃષ્ટ સિંહનાદાદિક કરે, કરતાને અનુદે તે પ્રાયશ્ચિત કહ્યું.
અહિંયા તે એવા પ્રકારનું ગાવું વરર્યું છે કે તેની સાથે વાત્ર નાચવું, કૂદવું વગેરે કહેલા તમામ બેલ સહિત ગાવાને નિષેધ કરે છે. પણ જેડ, સ્તવન કે રાસ, ઢાળ વગેરે વાંચવા ગાવાને નિષેધ કર્યો નથી. શ્રીઠાણુગ સૂત્રમાં તથા અનુગદ્વાર સૂત્રમાં રૂષીશ્વરને પ્રશસ્ત ગાવું કહ્યું છે. અનુગદ્વાર બાબુના છપાવેલ પાને ૩૧૭ મે જુઓ. संखया पाययाचेव, भणिईओ होति दोणिवा सरमंडलंमि गिज्जते, पसत्था ત્તિ માસમાં અહિંયાં તે કહ્યું છે કે સંસ્કૃત પ્રાકૃત એ બે ભાષા ભણવી, બલવી અને સ્વરમંડળમાં પ્રશસ્ત ઋષિને બાવા યે હોય તે ગાવું એમ ભગવંતે કહ્યું છે.
તે માટે સક્ઝાય, સ્તવન, કલેક, દષ્ટાંત કાવ્યકળા, પ્રાસ્તાવિક સવૈયા, છંદ, ચોપાઈ, ચરિત્ર, રાસ, ઢાળ, કથા વગેરે જે જે સિદ્ધાંત શાસ્ત્રથી મળતા હોય, જેમાં દયા, દાન, સત્ય, શીયળાદિકનું પેષણ હોય તે તે વાંચવા, જડવા, કહેવા અને ગાવાને અટકાવે નથી. જે સિદ્ધાંતથી વિરૂદ્ધ હોય જેમાં ઉપર કહેલા ગુણને હાનિકારક હોય કે જે વાંચવાથી આત્માને વિક્રિયા ઉત્પન્ન થાય, અહિતકારી થાય, ધર્મની શ્રદ્ધા ઘટે, આત્માને ઉન્મત્ત બનાવે તેવી જેડકળા સાધુને કહેવી નહિ, જોડવી નહિ, કે સાંભળવી નહિ. પણ આત્માને હિતકારી અને ધર્મને પુષ્ટિકારી જેડ કરવાને કે ગાવાને નિષેધ નથી.
પ્રશ્ન ૮૪–કેટલાક કહે છે કે, સાધુને લખવું કપે નહિ તેનું કેમ?
ઉત્તર–શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સાતમા અધ્યયનમાં (બીજા સંવર દ્વારમાં) કહ્યું છે કે –“નદ મળચંતા મુખn ” જેમ સત્ય ભણે, તેમ લખવા વગેરેની ક્રિયા પણ સત્ય કરવી. વળી શ્રી નિશીથ સૂત્રના વશમા ઉદેશામાં વિશાખા નામે આચાર્યો નિશીથ સૂત્ર લખ્યું છે એમ કહ્યું. વળી શ્રી આચારાંગ સૂત્રનાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે દેવદિંગણિક્ષમા શમણે શાસ્ત્ર લખ્યાં છે. તે ગુણના નિધાન જ્ઞાનાદિ સહિત એવા આચા
એ લખ્યું તે બીજા સાધુને શે વિશેષ ? જે આપણે લખવાને નિષેધ કરીશું તે ઉપકારી પુરૂષેએ અથાગ મહેનતે મુખપાઠ સૂત્રજ્ઞાન હતું તેને પુસ્તકારૂઢ કરી જન ધર્મ અને સાધુ ધર્મને ટકાવી રાખવાનું પરમ સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org