________________
११४
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે.
ઉત્તર—સાંભળે, શ્રીઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીસમા અધ્યયનના અર્થમાં, તથા પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં–તથા સમક્તિને સડસઠ બોલમાં સમક્તિના આઠ પ્રભાવકમાં કહ્યું છે કે-કવિતા-જેડકળા કરવાની કળા હોય તે, જોડ, કવિતા કરીને જૈન માર્ગ દીપાવે.–વળી ભગવતીજી વગેરે સૂત્રમાં કહ્યું છે કે, સાધુ “કુતિયાણ ભુયા” સ્વસમય પરસમયના પણ હોય, એટલે કવિતા, કાવ્યકળા વગેરે તમામના જાણ હેય વળી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં પણ બન્ને શાસ્ત્રના મેળવણહાર કહ્યા છે. પસાર ઘરના સંપાળિ મારુ. આપણા સિદ્ધાંત અને અન્ય મતના શાસ્ત્રના સ્વરૂપને જાણીને એક બીજાના ન્યાયના મેળવણહાર હોય. અર્થાત્ તમામ કબૂલ કરે, તમામને રૂચે તેવી રીતે સંધિ મેળવી કાવ્યકળાદિક કરે, એમ ૫૯ મા બેલના પાઠ ઉપરથી જણાય છે. તે આપણી કરેલી કાવ્યકળા કે જેડને સૂત્રના ન્યાયે દયા, દાન, સત્ય, શીળાદિકના માહાભ્યને શો અટકાવ?—તથા શ્રી નંદીજી સૂત્રમાં વ્યાકરણ, ભાગવત, પુરાણાદિ મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે. પણ તે સમ્યગૃષ્ટિ ભણે તે ધર્મ શાસ્ત્ર કહ્યાં, તેમ સમદષ્ટિથી ઘણા જીવના ઉપકાર માટે સત્ય શીયળાદિકના ન્યાયને કાવ્યરૂપમાં ગોઠવી રાસ પ્રમુખ બનાવે, અને સાંભળનારને તેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, હૃદયમાં દયા કરૂણ પ્રગટે, સત્ય શીયળને દ્રઢાવ થાય, કુવ્યસનને ત્યાગ કરે, સામાયિકાદિક સંવર કરણીમાં વધારે થાય, ઘતપશ્ચખાણ ત્યાગ વૈરાગ્યાદિકનો વધ્યારે થવા સાથે ઘણા ના આત્મા નિર્મળ થતા જોઈએ છીએ. તેવા ગુણોને લેખામાં નહિ ગણતાં દેશ દષ્ટિવાળા-આળા ચાંદાના ગતનારા ઇર્ષાળુ લેકે કદાપિ કે કળા કે રાસને નિષેધ કરે અને કહે. કે સાધુથી રાસ વંચાય જ નહિ, તે પિતાની અજ્ઞાનતા તથા નિર્બળતા સૂર્ય છે અને દયા, દાન, સત્ય, શીલાદિકને દ્રોહી બને છે. અને એ મને ઘણા– એની નિંદા અવહેલણાદિ કરવાથી આત્માને ભારે કર્મ બનાવે છે. તેવા જીની દયા આવે છે કે તે જ દેષથી કેમ બચે.
પ્રશ્ન છે.–નિશીય સૂત્રના સામે ઉદ્દેશે–સાધુને ગાવાનું નિષેધ્યું છે તેનું કેમ ?
ઉત્તર- અહો દેવાનુપ્રિય ! જરા વિચાર કરીને જુઓ કે કેવા પ્રકારનું ગાવું નિષેધ્યું છે ત્યાં તે ફખું કહ્યું છે કે --
जेभिक्दु गाए जवा बाएज्जवा णचेज्जवा अभिणचे यहिसियं हन्थि गुलगलाई त उकिटं सींहाणाई करेइ करतं वा साइज्जइ. २३६..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org