________________
શ્રી પ્રનેાત્તર માહનમાળા—ભાગ ૨ જો.
પ્રશ્ન ૮૧——જોડ, સ્તવન કે રાસ વગેરે બનાવવાનુ` સાધુને કયા સૂત્રમાં કહ્યુ છે ?
ઉત્તર-અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યુ' છે કે છતી વસ્તુ ને છતી ઉપમા તથા છતી વસ્તુ અને અછતી ઉપમા અને અછતી વસ્તુ ને છતી ઉપમા તથા અછતી વસ્તુ ને અછતી ઉપમા એ પ્રમાણે કહેલ છે. તા દયા, દાન, સત્ય, શીયળને માટે છતી અછતી ઉપમાઓ આપી તેના દ્રઢાવ માટે ગમે તેવા પ્રકારની કથા વાર્તા કે કવિતા કરી સમજાવે તેમાં દોષ નથી, એમ સૂત્રના ન્યાયે છે.
૧૧૩
પ્રશ્ન વ્યાકરણના ચેાથા અધ્યયનમાં કહ્યુ` છે કે-સીતા, પદ્માવતી, દ્રૌપદી વગેરેના કારણેાથી ઘણા જણુના ક્ષય. પદ્માવતીના કારણે એક કરાડ ને એ'સી લાખ માણસાને ક્ષય થયે તે વાત ભગવતીજી તથા નિરયાવલિકા સૂત્રમાં છે. પણ સીતા વગેરેનાં કારણા કાંઈ સૂત્રમાં નથી. પણ માત્ર ઉપરના શબ્દ ઉપરથી રામરાસ રચાયા. ઉત્તરાધ્યયનના ૧૮ મા અધ્યયનમાં માનજો રાયરિત્તિ આવાય શિરસાસર મહાબળ રાજર્ષિએ માથા સાટે મુક્તિ લીધી. આ શબ્દ ઉપરથી મહાબળ મલયાસુંદરીને રાસ બનાવ્યે.—વળી ખાવી– શમા અધ્યયનમાં–પ્રથમ સૌરીપુર નગર અને સમુદ્રવિજય રાજા કહ્યા-અને તેજ ઠેકાણે દ્વારિકા નગરી અને કૃષ્ણ મળદ્ર રાજા કહ્યા. તે સૌરીપુરથી દ્વારિકા શા માટે ગયા ? અને જરાસ'ધ સાથે મહા યુદ્ધ કરી ત્રિખંડાધિપતિ શી રીતે થયા ? શા માટે યુદ્ધ થયુ ? વગેરે કાય કારણ કાંઇ પણ બીના સૂત્રમાં નથી, પણ સૌરીપુર અને દ્વારિકા વગેરે શબ્દ ઉપરથી આખા ઢાળ સાગર રચાયા. જો કે ગ્રથામાં તથા અન્ય મતનાં શાસ્ત્રોમાં જે જે ીનાએ જોવામાં આવી તેને સ ંગ્રહ કરી રાસ રૂપે રચના કરી. તેમ સૂત્રમાં દયા, દાન, સત્ય, શીયળની ઠારૈાહાર વ્યાખ્યા આવે છે. જેના મહિમા અથવા સતિએએ કેવી રીતે શીયળ સાચવ્યા, તેણે કેવા કેવા ઉપસર્વાં પરિસહ સહન કર્યાં, તેણે સત્ય શીયળ કેવી રીતે રાખ્યુ` વગેરે સૂત્રમાં ન હોય પણ ગ્રંથમાં કે કથા વાર્તામાં કે અન્ય મતનાં શાસ્ત્રોમાંથી લઈ તેની જોડ કળા કે રાસ બનાવી સત્ય શીયળનું માહાત્મ્ય જણાવે તેમાં શુ દેષ ? જેમ સૂત્રના પાઠ ઉપરથી અના કરવાવાળા અનેક પ્રકારની યુક્તિએ લગાડી પેતાની બુદ્ધિના ફેલાવા બતાવે છે. તેમ જોડકળા કે રામના પણ પોતપાતાની બુદ્ધિના ફેલાવેા કરી જૈન ધર્મને દીપાવે છે. પ્રશ્ન ૮૨—આ સંબંધી કોઇ સૂત્ર કે ગ્રંથના આધાર છે? હોય તે
કરવાવાળા
મતાવે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org