________________
૧૧૨
થી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
જો તમે આ સૂત્રનાં વાકને વિકથામાં ગણશે તે સૂત્રને દેષિત બનાવનારા ગણાશે, સૂત્રના દ્રોહી કહેવાશે. ખાત્રીજ છે કે-જે સાધુઓને દેષિત ગણનારા, સાધુના દ્રોહી હોય તે આવી સૂત્રની વાત આવતી જાણીને મનમાં એવી આશંકાઓ લાવે કે આવા અધિકાર સૂત્રમાં શા માટે નાખ્યા હશે ? પરમાર્થ જાણ્યા વિના સૂત્રના દેષ દેખનારા ઘણાએ હોય છે.
પ્રશ્ન ૮૦–એ તે અમે પ્રથમ કહી ગયા છીએ કે જે વાત સૂત્રમાં ન હોય અને કલ્પિત રચેલ રાસડ વગેરેની કથા વાર્તા કરે તેને અમે વિકથા કહીએ છીએ.
ઉત્તર–તે પછી તમારે સૂત્ર વિના બીજો એક પણ અક્ષર બેલ નજ જોઈએ. જેટલા અક્ષર સૂત્રમાં હોય તેટલાજ બલવા, વાંચવા કે સાંભળવા. સૂત્રની બહારના અક્ષરે બેલશે તે વિકથામાં ગણાશે. કદી એમ કોઈ કહે કે બધી બાબતે કાંઈ સૂત્રમાં ન હોય, પણ સૂત્રને લગતા ગ્રંથ હોય અને ગ્રંથમાંથી કઈ કઈ બાબતે મળી આવે અને આપણને ગ્ય લાગે અને દયા, દાન, સત્ય, શિયળને વિરૂદ્ધ ન પડે તેવી કથા વાર્તા કે જેડ, સ્તવન વગેરે કહેવા સાંભળવામાં વાંધે નથી, પણ આ તે પિતાની જોડી કાઢેલી કલ્પિત વાતનાં રાસના રાસ ઉભા કરી સંભળાવે તેની વાત છે. તેને અમે વિકથા કહીએ છીએ. એમ બોલતા પ્રત્યે કહીએ કે તમારા કહેવા પ્રમાણે જે વાત સૂત્રમાં નથી તે ગ્રંથમાં કયાંથી આવી ? ગ્રંથવાળાએ પણ પ્રથમ કલ્પિત ઉભી કરી હશે એમ તે તમારે કહેવું પડશે. જો તમે કપિત ને નિષેધ કરતા હો તે તમે જે જે ભાષા બોલે છે તે પણ કલ્પિત છે, તમારી કલ્પના પ્રમાણે બેલે છે, તમે જે પ્રમાણે અને જેટલું બોલે છે તે પ્રમાણે તેવાં વાકય સૂત્રમાં તે નથી. તેમ કઈ ગ્રંથમાં ગણુ નથી, તે પછી તમારી ભાષાને વિકથામાં ગણવી કે શામાં ગણવી? સાધુ આર્યાને અવર્ણ વાદ, હેલના નિંદાની કુથલીઓ લઈ બેસવાવાળા વિકથાના કહેનારા કેમ ન કહેવાય ? અર્થાત્ કહેવાય. એ પણ સૂત્ર વિરૂદ્ધ અને સૂત્ર બહારની જ વાત છે. વળી તમારી માન્યતા પ્રમાણે તે માત્ર સૂત્રને પાઠજ તમારે વાચ કે બેલ જોઈએ. અર્થ સામું પણ જેવું ન જોઈએ. કારણ કે, ટબામાં ભરેલ અર્થ પણ દરેક આચાર્યો તેની મતિ કલ્પના પ્રમાણે કરેલા હોય છે અને તે ટબાર્થ એક બીજાથી વિરૂદ્ધ પડતા પણ જોઈએ છીએ. ટબાર્થથી તમને પણ વિરૂદ્ધ અર્થ કરતા સાંભળીએ છીએ, તે તે પણ તમારી કલ્પનાને અર્થ વિકથા ગણાશે.
હવે જડ, સ્તવન કે રાસ વગેરે જે બનાવવામાં આવે છે તે સૂત્રના ન્યાયથી બહાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org