________________
શ્રી પ્રશ્નોત્તર મહનમાળા—ભાગ ૨ જો.
૧૦૭
ઉત્તર-દશવૈકાલિક સૂત્ર અધ્યયન પાંચમે, શું ૧ લે. ગાથા ૩૮ મી. તેમાં કહ્યું છે કે- વાતુંનોપોષ્ટિખા, ૩ મેગનાા. અવગ્રહ (આજ્ઞા) માગ્યા વિના કમાડ ઉઘાડે નહિ. એ લખે આજ્ઞા માગી કમાડ ઉઘાડવુ' કલ્પે
પ્રશ્ન ૭૪—શ્રમણ સૂત્રના બીજા પાઠમાં ઉગ્ધાડ કવાડ ઉગ્વાડણાયે કહ્યું છે. તેમાં થાડુ' અગર ઘણું ઉઘાડવાની ના પાડી છે તેનું કેમ ?
ઉત્તર—જે ના પાડી છે તે અયેાગ્ય-ચણીયારાવાળાં કમાડ ઉઘાડવા આશ્રી ના પાડી હોય એમ સભવે છે. જો એકાંત પક્ષે કોઇપણ કમાડ ઉઘાડવાં નહુિ એમ હોય તેા પછી આજ્ઞા માગ્યા વિના કમાડ ઉઘાડવુ નહિ એ વાકય દશ વૈકાલિક સૂત્રમાં શા માટે મૂકયુ` હશે ? વળી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં ઘરનું મારણું ઢાંકયું હાય તે। આજ્ઞા માગી જોઇ પુજીને ઉઘાડવાનુ કહ્યુ છે. એ લેખે જે કમાડ ઉઘાડવાની ના કહી છે, તે કમાડ એવા પ્રકારનાં હોવાં જોઇએ કે-જે કમાડ ઉઘડતાં અજચણા થાય, એટલે ઘસડાઇને કમાડ ઉઘડે તેવાં હેાય અથવા ચણીયારાવાળાં હાય, તથા જે કમાડ ઉઘાડતાં પેાતાને તથા પરજીવને અથવા તે કમાડની નુકશાની થાય તેવું હોય તો એવાં કમાડને ઉંઘાડવાની ના પાડી હાય એમ જણાય છે. ખાકીને માટે તે આજ્ઞા માગીને ઉઘાડવાની ગાયરીના સબધે મના હાય એમ જણાતું નથી.
હવે કાની આજ્ઞા માગવી ? એ કાંઇ સૂત્રકારે જણાવ્યુ નથી, પણ વહેવાર તા એવા હાવા જોઇએ કે-બનતાં સુધી ઘરધણીની આજ્ઞાથી ઉઘાડવુ જોઇએ. અથવા અગાઉથી ઘરધણીએ આજ્ઞા આપી દીધી હોય તે પણ સાધુને ઉઘાડતાં હરકત નિહ. અને અપવાદે જરૂરીયાત કારણે અન્યની આજ્ઞા લઇને ઉઘાડે, પણ આજ્ઞા વિના ઉઘાડીને જવાના વહેવાર નહિ.
મકાન
પ્રશ્ન ૩૫-—કેટલાક કહે છે કે- સાધુ જ્યાં ઉતર્યાં હોય ત્યાં તે નનાં કમાડ ઉઘાડવાં વાસવાં કલ્પે નહિ, એમ કહી ચાર સૂત્રની સાખ આપે છે. તેમાં પહેલી સાખ આવશ્યકની શ્રમણ સૂત્રના બીજા પાઠની, બીજી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનની જે કમાડવાળા ઘરને સાધુ મને કરીને પ્રાથે નહિ–ચ્છા કરે નહિ તથા બૃહત્કલ્પ સૂત્રમાં સાધ્વીને ઉઘાડે બારણે રહેવું ન ક૨ે, અને સાધુને ખુલ્લા બારણે રહેવુ' કલ્પે.તેમજ સૂયગડાંગ સૂત્રમાં સાધુને ચાર વીના વર્યાં છે. તેમાં કમાડ ઉઘાડવાં વાસવાં વ છે તેનું... કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org