________________
૧૦) શ્રી પ્રકાર મિહનમાળા --ભાગ ૨ - - એ બન્ને ભાગે ભગવંતની આજ્ઞા ઉદ્ઘધે નહિ, તેથી સાધુ ભલે અવસર દેખે તેમ કરે છે
તે પ્રશ્ન કરે ઈ કહે કે–આગળ સાધુ હતા ને વગડામાં, બાગમાં કે વનમાં કે ખંઢેર વગેરેમાં ઉતરતા તે પ્રમાણે અત્યારે કોઇ સાધુ જોવામાં આવતા નથી તેનું કેમ ? . . . . .
- ' ઉત્તર–તદાકાળે ઉત્કૃષ્ટી કરણી કરવાવાળા તથા જિનકલ્પ મુનિઓ ઘણા હતા. અને તેઓ તેવા સ્થળે ઉતરતા અને બહુલતાએ સૂત્રમાં જણાવેલ માહેર પ્રમુખ જગ્યાઓ પણ તેવાજ મુનિઓને માટે કહેલ છે. સમગ્ર મુનિઓને માટે તે વસ્તી અને વન બને કહેલ છે. જ્યાં મુનિને નિર્દોષ જગ્યા મળે ત્યાં નિષેધ નથી. જે કોઈ એકાંત પક્ષે કહે કે-સાધુ ગામમાં કેમ ઉતરે ?, તેને એ ઉત્તર કે-શ્રીભગવતીજી સૂત્રના પંદરમા શતકમાં ભગવંત શ્રીમહાવીર દેવે રાજગ્રાહી નગરી વિષે નાલંદા પડામાં ચેમાસ : કર્યા.-વળી શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં કાળને પ્રતિબંધવા માટે પલાસપૂરમાં તેના હાટડામાં ઉતર્યા. તથા શ્રી રાયપણી સૂત્રમાં કેશ કુમારે કહ્યું કે ચાર પ્રકારે ધર્મ ન પામે, ચાર પ્રકારે ધર્મ પામે. બાગમાં સાધુ ઉતર્યા - હોય ને વાંદવા ન જાય ગામમાં ઉપાશ્રય ઉતર્યા, ઘેર આવ્યા, માર્ગમાં મળ્યા પણ વંદણ ન કરે તે ધર્મ ન પામે. અને એ ચારે સવળા કરવાથી ધર્મ પામે. વળી શ્રી બૃહતક૫ સૂત્રમાં કહ્યું છે કે-જે ઉપાશ્રયમાં ધાન્ય. ઘી, ગોળ, તેલ, દૂધ, દહીં માખણ ઈત્યાદિ વિખર્યા હોય ત્યાં રહેવું નહીં, - અને ઉંચાં હોય, મુદ્રા કરી હોય ત્યાં રહેવું. ગામમાં રહેવાનું નિષેધ્યું નથી. બાળ વગેરેમાં ઉતરે તેને અધિક તપ, તે થકી પર્વત, ઉજડમાં રહે તે. વિશેષ અધિક તપ છે. પણ ગામમાં રહેતાં દોષ કહ્યો નથી. અને જે થે આરે ઘણા બહાર ઉતરતા, તે કાળ અને પરાક્રમના પ્રભાવે, બહાર જગ્યા પણ ઘણી અને નિરવય હતી, સાધુ મહાસંઘયણવંત શૂરવીર હતા, આવક . પણ ધર્મી હતા, તે બહાર વંદા કરવા તથા ઉપદેશ સાંભળવા પણ જતા અને સાંપ્રત કાળમાં તે દુઃષમ આરાને પ્રભાવે, બહાર જવ્યા, પણ થોડી. દેખાય છે, સાધુનાં સંઘયણ મંદ પડ્યાં દેખાય છે. આગળ જેવા શૂરવીર નથી. શ્રાવક પણ અલ્પ અદ્ધિવંત ઘણા આળસુ દેખાય છે. ઇત્યાદિ કાને લઈને સાધુ ગામમાં રહે છે.
. . . . , H પ્રશ્ન છ૩ -કેટલાક કહે છે કે- સાધુ ગોચરીએ ગાયેલાને ગૃહસ્થના” ઘરનાં કે ડેલીનાં કમાડ બંધ હોય તે ઉઘાડીને અંદર જવું કરે નહિ. તેને કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org