________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ જો. ૧૦૩ આ પ્રશ્ન ૬૭–ત્યારે કોઈ કહે કે-હાલ વર્તમાન કાળના સાધુ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વર્તે છે કે કેમ?
ઉત્તર–અહો ! દેવાનુપ્રિય ! હલકમ જીવ હોય તે તે સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વર્તવાને કામી હોય. અને અંત્માર્થી જૈન મુનિએ સિદ્ધાં– તને અનુસરીને જ વર્તે, પરંતુ ભગવતીજી શ.-૭ મે ઉ ૧લે કહ્યું છે કે જે પ્રમાણે સૂત્રમાં કહ્યું છે તે જ પ્રમાણે વર્તવાવાળાને ઈરિયાવહી ક્રિયા કહી. અને સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે વતી ન શકે તેને માટે સંપરાય ક્રિયા કહી. તે વિચારે કે-આ વાકય કાંઈ પંચમ કાળને જ લાગુ નથી, આ તે સર્વ કાળને લાગુ છે. કારણ કે તીર્થકર છતાં પણ બેય ક્રિયાવાળા મુનિ કહ્યા છે. વળી ઇરિયાવહી ક્રિયાના ધણીતી ૧૧ માં ૧૨ માં અને ૧૩ મા એ ત્રણ ગુણઠાણાવાળા છે, અને સંપરાય ક્રિયાના ધણી અગિઆરમાથી નીચલા ગુણઠાણુવાળા છે. અને ભગવતે સાધુપણું છઠ્ઠા ગુણઠાણાથી માંડી ૧૪ સુધી કહેલ છે. વળી ઈરિયાવહી કિયાવાળાને એક યથાસ્થાત ચારિત્રજ' હોય અને સંપાયે કિયાવાળાને નીચલાં ૪ ચારિત્ર હોય. તેમાંનાં પહેલાં બે ચારિત્ર પાંચમા આરાને છેડા સુધી ભગવંતે કહ્યા છે. અને પાંચે " ચારિત્રે તથા એનિયંઠે ભગવતે સાધુ કેદા છે. માટે આજ પંચમ કાળમાં ' સાધુ જોવામાં આવતા નથી એવું માનવું ભૂલ ભરેલું છે, એવાં વાકયે " આત્માર્થી જીવે કહેવા નહિ. એ વાક્ય કહેવાવાળાને ભગવંતે દશાશ્રુતસ્કંધ" સૂત્રમાં અક્રિયાવાદી કહેલ છે. અને અકિયાવાદી ને પૂર્વ ભવનું ફળ ઘણું જ મા કહેલ છે. જાઈને નિર્ણય કરજો.
. '
પ્રશ્ન ૬૮ કેટલાએક, સાંપ્રત કાળમાં સાધુને અતિચારાદિક દેવ, લાગતા દેખીને સાધુપણામાં શંકા ધરે છે. તે કહે છે કે હમણાં સાધુપણું કયાં પળે છે. તેનું કેમ ?
- ઉત્તર-એવી શંકાથી સાધુપણાની નાસ્તિ માનવી તે તે વ્યક્તિવાદીને મત ગણાય. અતિચારાંદિ દોષને અપળ કરી હમણ સાધુપણું કયા પળે છે ? એવી ભાષા બેલેનારને શ્રીઠણાં સૂત્રના નવમા ઠાણામાં કહ્યું છે કે જે એમ કહે તે ચારિત્ર ભેદની વિકથાના કરનાર છે. વળી સાધુપણામાં શંકા વેદે તેને ત્રીજે ઠાણે અહિયા અણહોયે કહ્યા છે. વળી ત્રીજ્ઞાતા સૂત્રમાં મેરિલીને ઇંડાને ન્યાયે જે પંચ મહાવ્રતમાં શંકા દે તે પાકને વિષે ચાર સંઘમાં હેલણ પામે અને પરભવે સંસારનાં અનંતાં દુઃખ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org