________________
૧૨ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૨ જો.
પ્રશ્ન ૬૨–-અસાચા કેવળી અન્ય લિંગમાં રહે ત્યાં સુધી આહાર પાણનું કેમ કરે ?
ઉત્તર–આયુષ્ય ઘેડું હોય તે આહારદિક ન કરે અને કેવળ ચર્યાએ વિચરે.
પ્રશ્ન ૬૩–અચા કેવળી, ઉપદેશ આપે કે નહિ ?
ઉત્તર–જ્યાં સુધી અન્ય લિંગમાં હોય ત્યાં સુધી ઉપદેશ ન આપે પણ પુણ્યાને ઉત્તર આપે.
પ્રશ્ન ૬૪–અચા કેવળીને અર્થ શું ?
ઉત્તર-પૂર્વે કોઈ વખત કેવળી પરૂપે ધર્મ સાંભળ્યું નથી ને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેને અચા કહ્યા છે.
પ્રશ્ન પ–પૂર્વે શબ્દ કહો તે આ ભવ આશ્રી પૂવે કે આખા સંસાર આશ્રી પૂર્વે કેવળી પરૂ ધર્મ સાંભળ્યું નથી ?
ઉત્તર–કેઈ આ ભવ આશ્રી કહે છે, ને કોઈ આખા સંસાર આશ્રી કહે છે, પણ વિશેષ બળવાન તે સંસાર આશ્રી ગણાય. કે કોઈ પણ ભવમાં ધર્મ સાંભળ્યું નથી. તથાપિ પૂર્વોક્ત (ભગવતીજીમાં કહ્યા) પ્રકારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ખરૂં.
પ્રશ્ન –-કેટલાક કહે છે કે આજ પંચમ કાળમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જોવામાં આવતાં નથી, તેનું કેમ ?
ઉત્તર–પરોક્ત ભાષા બોલનાર પ્રત્યે પૂછવું કે તમે સિદ્ધાંત માને છે કે કેમ ? જે માનતા હો તે ભગવતીજી શ. ૨૦ મે, ઉ. મે કહ્યું છે કે, મારૂં શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે. તે અહો દેવાનું પ્રિય! જે આ કાળે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નથી તે શાસન કેની ઉપર ચાલશે ? વળી ભગવતીજી શ. ૨૫ મે . યે ફે તથા સાતમે ભગવતે પાંચમા આરામાં જન્મ આશ્રી બે સંન્યાને ત્રણ નિયંઠા કહ્યા છે. તે પાંચમા આરાને છેડા સુધી ભગવંતનું તીર્થ ચાલશે. અને સામાયિક ચારિત્ર તથા છેદેપસ્થાપનીય એ બે ચારિત્ર પણ પાંચમા આરના છેડા સુધી લાભશે, તેમજ બકુસ, પ્રતિસેવન પણ તેની સાથેજ હેય અને હાલ વર્તમાન કાળમાં પણ સંભવે છે. માટે અનાહત વચનનહિ બેલવા ગ્ય વચન અર્થાત નાસ્તિકપણાનું વચન બેલી આત્માને શા માટે ભારે કરે જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org