________________
૧૦૦
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
નીય કર્મની પ્રકૃતિને ક્ષય કરી કેવળી થાય. અને એક અગિઆરમેથી પડેલ પહેલે ગુણઠાણે જઈ ત્યાં અનેરી ગતિનું આઉખું બાંધી પડી અદ્ધપુદ્ગલમાં પણ જાય.
પ્રશ્ન પટ–અગિઆરમે ગુણઠાણે ગયેલાને અનુત્તર વિમાનની શાતાને બંધ ન હોય તે તે ઉપશમ ગુણઠાણું હોવાથી તેને ઉપશમ ભાવથી મન, વચન, કાયાને જેગ પ્રબળ-શુભ ભાવમાં વર્તાવ્યું તેને શું લાભ?
ઉત્તર–અનંતી નિજર થઈ તે લાભ, એટલે છત્તે સાતમે ગુણઠાણે અનુત્તર વિમાનના આઉખાને બંધ કર્યો, અને ઉપશમ શ્રેણીએ ચડી અગિઆરમે ગુણઠાણે ઉપશમ ભાવમાં સંખ્યાતા (૩ થી ૧૫) ભવ ઉપરાંત સંસારની (ભવની) નિર્જરા કરી એ મહા લાભ થા.
પ્રશ્ન પ૯–અગિઆરમે ગુણસ્થાનકે શાતા વેદનીયના બે સમયની સ્થિતિથી વધારે બંધ ન થાય તેનું શું કારણ?
ઉત્તર–કર્મને બંધ થવાની બેજ ક્રિયા છે. એક સંપાયની (વીશ ક્રિયા) બીજી ઈરિયાવહીની. હવે સંપરા ક્રિયામાં સમુચ્ચે આઠે કર્મને બંધ છે, અને તે કિયા દશમ ગુણઠાણુ સુધી કહી છે. ઇરિયાવહી કિયા ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુણસ્થાનકેજ હોય છે. તે અશુભ ગ અને કષાયની તમામ પ્રકૃતિઓના અભાવ કે અનુદયને લઈને માત્ર એક હલકામાં હલકી અને પાતળામાં પાતળી, સૂમ બારીક એવી ઇરિયાવહી ક્રિયા કે જેમાં એક શાતા વેદનીય કર્મ–
જ બંધ હોય છે. તે પણ માત્ર બે જ સમયની સ્થિતિને પહેલે સમયે બાંધે અને બીજે સમયે વેઠી લે. એમ શાતવેદનીયને બંધ, વેદન ને નિર્જરાનું ત્રણ સમયનું ચક શૈદમાં ગુણસ્થાનના બીજા સમય સુધી ફર્યાજ કરે છે. તે બે સમયથી વધારે શાતવેદનીયને બંધ નહિ પડવાનું કારણ એ છે કે જેના બેગ પાતળા તેની કિયા પાતળી, તેનાં કર્મ પણ પાતળાં અને તેને બંધ પણ અ૫સ્થિતિઓ અને મંદ. માટે અગિઆરમે ગુણઠાણે શાતા વેદનીયન બેજ સમયને બંધ કહ્યો છે.
પ્રશ્ન ૬૦–-કેટલાક કહે છે કે શું જૈનધર્મમાંજ મેક્ષ છે ? અને બીજા ધર્મમાં મેક્ષ નથી ? પંદર ભેદે સિદ્ધ થયા તેમાં તેને કહ્યું છે કે તીર્થી સિદ્ધયા અને અન્યતીર્થી પણ સિદ્ધયા તેનું કેમ?
ઉત્તર–જૈન ધર્મના સિદ્ધાંત માનવાવાળા તે તે વાત કબૂલ કરશે નહિ. સૂયગડાંગ સૂત્રના બીજા તસ્કંધમાં અધ્યયન બીજે–ગૌતમ સ્વામીએ પુછા કરી છે કે–ત્રણસે ત્રેસઠ મતવાળાને નિર્વાણ થાય ? મેક્ષ થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org