________________
શ્રી પ્રશ્નનાત્તર મેહનમાળા–
~ભાગ ૨ જો.
પ્રશ્ન ૧૧-—મિથ્યાત્વ માહનીય કેને કહીએ ? તેનુ લક્ષણ શું ?
ઉત્તર—જેના ઉદયથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા ન હાય, તેની ઓળખાણ થવા ન દે તેને મિથ્યાત્વ માહનીય કહીએ.
પ્રશ્ન પર——મિશ્ર મેહનીય કાને કહીએ અને તેનું લક્ષણ શું ?
ઉત્તર---જેના ઉદયથી શુદ્ધ દેવ, ગુરૂ, ધમ અર્થાત્ કેવળી ભાષિત ધર્મ ઉપર રાગ ન હોય તેમ દ્વેષ પણ ન હેાય, અને અન્ય મતની શ્રદ્ધા પણ ન હેાય, તેને મિશ્ર મેાહનીય કહીએ.
પ્રશ્ન ૧૩-સમક્તિ મેહનીય કેને કહીએ ? અને તેનુ લક્ષણ શું ?
૯૮
ઉત્તર-દર્શન માડુનીયના ક્ષયાપશમથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા હોય, પરંતુ સમક્તિ મેહનીયના ઉદયથી સમક્તિમાં અતિચાર લગાડે તેને સમક્તિ મેહનીય કહીએ.
પ્રશ્ન ૫૪——દર્શન મેાહનીય કમના બંધ હેતુ કેવી રીતે થાય ?
ઉત્તર---દન મોહનીયની ત્રણ પ્રકૃતિમાં બે પ્રકૃતિને બંધ નથી. એક મિથ્યાત્વ મહુનીયમાં ખંધ પડે છે. તેનો હેતુ તે સ ંસારના હેતુ, તેનુ કારણ જે હિંસાદિક આશ્રવ પાપ ક તેને મોક્ષનો હેતુ કહે, એટલે હિંસા કરી ધમ માને તથા એકાંત નચે કરી નિ:કેવળ ક્રિયા કટ્ટાનુષ્ટાનથી મેટા પ્રરૂપે, તથા એકાંત નયથી નિઃકેવળ જ્ઞાન માત્રથીજ મેાક્ષ કહે, તેમજ એકલા વિનયાદિકથી મોક્ષ કહે ( માર્ગી પંથની પેઠે ) તથા અદ્ધિ'ત ભાષિત સમ્યગ્જ્ઞાનદર્શન, ચારિત્રરૂપ મોક્ષ માગ માં પ્રવત વાવાળા જીવને કુહેતુ-કુયુક્તિ કરીને પૂર્વક્તિ માથી ભ્રષ્ટ કરે. તથા તીર્થંકર કેવળીના અવળુ વાદ એટલે નિંદા કરે. તમ્રા ભલા સાધુની નિંદા કરે. તથા ચતુર્વિધ સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના સમુદાય તેના શ્રુતજ્ઞાનની નિંદા અવજ્ઞા હેલના કરે. જિનશાસનાને નિંદે, નિંદાવે. અપજશ કરે, કરાવે, ઇત્યાદિ કારણે મહામિથ્યાત્વ માહનીય કર્મ બાંધે તે દન મેહનીયને ખંધ હેતુ જાણવા.
પ્રશ્ન ૫૫——ચારિત્ર મેહનીય કર્માંના બંધ હેતુ કેવી રીતે થાય ? ઉત્તર-સંયમીનાં દૂષણ દેખાડે, અસાધુના ગુણ ખેલે, કષાયની ઉદીરણા કરે ઈત્યાદિ કારણે જીવ ચારિત્ર મેહનીય કમ સમુચ્ચું બાંધે.
પ્રશ્નપત્——શ્રીમદ્ રાજચંદ્ર દ્વિતીય આવૃત્તિ પાને ૧૬૯ મે કહ્યું છે કે-અગિઆરમેથી લથડેલે આછામાં એછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે એમ અનુભવ થાય. અગિરમ્' એવું છે કે ત્યાં પ્રકૃતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org