________________
શ્રી પ્રત્તર મેહનમાળા– ભાગ ૨ જે.
વળી ત્રીજું કારણ–ચૌદ પૂર્વવાળાને કોઈ પ્રકારની મહત્વની શંકા ઉત્પન્ન થઈ તેને ખુલાસે ચૌદ પૂર્વમાં નથી પણ દષ્ટિવાદમાં છે, જેથી તેનું સમાધાન ન થતાં શંકામાં મરવું થાય, તે તે શંકા એવા પ્રકારની છે કે તેમાં મરવાથી સમકિતને નાશ થઈ નરકાદિક ગતિમાં ઉત્પન્ન થાય.
પ્રશ્ન ૪૮–ચાર જ્ઞાનવાળા તથા ચોદ પૂવી સમકિતથી પડેલા પણ ચારિત્રના પડેલા ન હોય ને નરકાદિ ગતિમાં કેમ ઉપજે ? સૂત્રમાં ચારિત્રના વિરોધકને પણ દેવગતિ કહી છે તેનું કેમ? અને નરકગતિમાં ઉત્પન્ન થવાનાં જે ચાર કારણ મહારંભયાએ પ્રમુખ કહ્યાં છે તે મહેલા કયા કારણને લઈને નરકગતિમાં ઉપજે.
ઉત્તર––તેને તે ચાર કારણે મહિલા કારણની કોઈ જરૂર ન હોય. પરંતુ સમકિતને નાશ થવાથી અનંતાનુબંધીની ચેકડીને ઉદય થાય એટલે પરિણામથી સમક્તિ અને ચારિત્રની પર્યાવને નાશ થાય એટલે નરકગતિને બંધ પડતાં અટકે નહિ. ઠાણાગજી સૂત્રના એથે ઠાણે કહ્યું છે કે-અનંતાનુબંધીની ચેકડીના ઉદયે નરકગતિને બંધ થાય છે. માટે ચાર જ્ઞાન તથા ચોદ પૂર્વના પડેલા નરકગતિમાં સંભવે, તે ઉપરના કારણથી જણાય છે.
એટલે મહત્વ શંકાના કારણથી સમકિતને નાશ થાય, સમકિતથી પડતા જીવને અનંતાનુબંધીન તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયથી ચારિત્ર મેહનીયના ઉદયને લીધે સમકિત અને ચારિત્રના ગુણને નાશ થાય. અર્થાત્ સમક્તિ અને ચારિત્ર એ બનેથી પતિત થયેલ ને શંકાના ભાવે નરકનિદાદિક ગતિની પ્રાપ્તિ થવાનો સંભવ છે. તત્વ કેવળીગમ્ય.
પ્રશ્ન –કેટલાક કહે છે કે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન, એ ચાર દર્શન સૂત્રમાં કહ્યાં છે, તેમાં ત્રણ દર્શન તે સે કોઈ સમજી શકે તેમ છે. પણ અચકુદર્શનને અર્થ કોઈ જાણતું હેય એમ જણાતું નથી તેનું કેમ ?
ઉત્તર-જેમ ચક્ષુએ કરીને દેખવાથી અચક્ષુદર્શન તેમ અચક્ષુએ કરીને દેખવાથી અચકુદર્શન, એટલે ચક્ષુ વિના બીજી ઇથિી જે વસ્તુ જાણવામાં આવી તેને દેખવા જે ભાસ થાય જેમકે કે માણસે બૂમ મારી, સાદ પાડ્યો તેને ચક્ષુએ કરી દીઠે નથી. પણ તેંદ્રિયથી તેની ભાષા, સાદ કે સ્વર ઉપરથી જણાયું કે ફલાણો ભાઈ ખરકે છે. આ સાદ ફલાણને છે, આ સ્વર અમુક માણસને છે ભાઈને છે કે બાઈને છે. મનુષ્યને છે કે પશુ પક્ષીને છે વગેરે તાદશ જેવારૂપ જાણવામાં આવ્યું, તે અક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org