________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા
-ભાગ ૨ જો.
૫
થાય છે, મૂળ વસ્તુ જે સમકિત કહેા કે આત્મજ્ઞાન કહેાતે તા તેમને છેજ. પણ પડવાનું કારણ શું છે તે જાણવું જોઇએ.
ભગવતીજી શતક ૨૪ મે,ઉ.૧લે પાને ૧૫૫૯ મે કહ્યું છે કે-ચાર જ્ઞાનવાળા પડી નરકે જાય. એટલે મનુષ્યના દ‘ડકમાં ૪ જ્ઞાન હેાય. માટે નરકમાં જવાના અધિકારે કહ્યુ છે કે—મનુષ્યના વત્તરિ બાળા ત્તિનિચાળા મચળાપ અથટીકામમુળ્યા-વત્તામાળતિ | અધ્યાૌ પ્રતિપતિને શાં चिन्नरके पूत्पतेः ||" आहच चूर्णिकारः - उहिनाण मणपज्जवणाण आहारय સુરિા િહતુાં પરિમાદિત્તા સવવઙજ્ઞત્તિ અને ભાષ્યમાં પણ એજ પ્રમાણે કહ્યુ છે.
તથા પન્નવણાજીના ૩૬ માં પદમાં સમુદ્દાત અધિકારે પણ કહ્યુ છે કે-નારકીના જીવે પૂર્વે આહારક શરીર કેટલાં કર્યું ? તેના ઉત્તરમાં કહ્યુ છે કે—કેઇએ કયા' કોઇએ નથી કયા . જેણે કા" તેણે જઘન્ય ૧ અને ઉત્કૃષ્ટાં ૩. એટલે પૂર્વ ૧, ૨, ૩ વાર આહારક શરીર કરેલા નરકમાં હ્રાય. અને તે ચોક પૂર્વ ધારી કે ચાર જ્ઞાનવાળા હતા એમ નિશ્ચય થયુ.
ચોદપૂવી ને ચાર જ્ઞાન હાય છે, અને ચાર જ્ઞાનવ તને વખતે ૧૪ પૂત્ર પણ હાય છે.
હવે ૧૪ પુત્રીને જ્ઞાન વિના પડવુ' કહે તેને પૂછીએ કે તે પછી ચાર જ્ઞાનવાળા કેમ પડે ? તેના તા સમ્યગ જ્ઞાન હતું. માટે ચાર જ્ઞાનવાળા કે ચોદ પૂર્વી જે પડે છે, તેના હેતુ પ્રશ્નકારે જણાવેલા અભિપ્રાયથી બીજો છે. પ્રશ્ન ૪૭—તેના ખરા હેતુ શું છે તે જણાવશે ?
ઉત્તર- હા સાંભળેા, ચાર જ્ઞાનવાળા કે ચોદ પૂર્વીને કોઇ એવા પ્રકારની શકા ઉત્પન્ન થાય કે તે શ ંકાનુ સમાધાન ન થતાં તેનું આયુષ્ય પૂરૂ થયે શંકા સહિત મરવું થાય અને તે શકા એવા પ્રકારની હાય કે– માંકાઇ સમ્મત્ત નામર્દ ' તે શંકાથી સમકતનો નાશ થાય, અને મરીને નરકાદિક ગતિમાં જાય.
'
બીજું કારણ--ઉપરોકત જ્ઞાનવાળાને આહારક! શરીરની લબ્ધિ હેવાથી તેણે શકાતું સમાધાન કરવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં આહારકનું પુતળુ' મેાકલ્યુ' તે પાછુ આળ્યુ નથી. તેટલામાં શકા સહિત મરવું થાય તે નરકાદિક ગતિમાં ઉપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org