________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૨ જે. છે. અર્થાત્ દશ પૂર્વથી માંડી ઉપરાંતના ચોદપૂર્વ સુધીના નિચે સમકિતજ હોય એમનદીજી સૂત્ર જણાવે છે. એટલે સમકૃતના સંબંધમાં અરિહંત ભગવંતના પરૂપેલા દ્વાદશાંગી કે જે-જેવા જળfiાં વૌદસ पुव्विस्स सम्म सुयं,अभिन्न दस पुन्चिस्स सम्म सुयं तेणं परंभिन्नेसु भवणा, એરં સમ કુ. એ પૂર્વે કહ્યા તે બાર અંગ રૂપ ગણીની પેટી તે ચૌદ પૂર્વને સમકૃત છે. અને અભિન્ન-સંપૂર્ણ દશ પૂવીને પણ સમશ્રત છે. તે સિવાયના નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળાને સમકૃતની ભજન કહી, એટલે નવ પૂર્વના ભણનારનું વ્રત તે સમ શ્રત પણ હોય અને મિથ્યા શ્રત પણ હોય. કારણ કે, નવ પૂર્વને ભણવાવાળા સમદષ્ટિ પણ હોય અને મિથ્યા દષ્ટિ પણ હોય, પરંતુ સંપૂર્ણ દશ પૂર્વથી માંડી ચૌદ પૂર્વના ભણનાર તે નિયમ સમ દષ્ટિજ હોય માટે સમશ્રુતજ કહ્યું. આને પરમાર્થ એ છે કે સમક્તિ દષ્ટિનું જ્ઞાન તે સમદ્ભુત હોય, અને મિથ્યા દષ્ટિનું જ્ઞાન તે મિથ્યાશ્રુત હોય.
નદીજીમાં મિથ્યાશ્રતના અધિકારે પણ એજ કહ્યું છે કે – मिच्छ दिहिस्स मिच्छत्तपरिग्गहिआई मिच्छसुंय. एयाई चेव सम्मવિકિસ સમૂત્તપરિભાષા સા . મિથ્યાવ્રતનાં જે જે શાસ્ત્રો છે, તે મિથ્યા દષ્ટિએ ગ્રહણ કરેલાં માટે મિથ્યાશ્રત હોય, અને એજ મિથ્યાત્વનાં શાસ્ત્ર નિચે સમદષ્ટિ જીવ સમ્યકત્વ ભાવે ગ્રહણ કરે તે તેને સમકૃત કહીએ.
અહિંયાં તે દશ પૂર્વ તથા ચોદ પૂર્વના ભણનારને નિયમો સમકિતી કહ્યા છે. વળી તેનું જ્ઞાન સમશ્રત કર્યું છે, છતાં ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ કહેવું તે ભારે પડતું વચન છે એમ કેમ કોઈ નહિ કહે ? અર્થાત્ કહેશેજ..
પ્રશ્ન કદ –તે પછી દેશે ઉણુ ચોદપૂર્વનું પડવું કેમ થાય છે ?
ઉત્તર –ઉપરના પ્રશ્નમાં કરેલા ખૂલાસા પ્રમાણે ચોપૂરવનું પડવું સાબીત થતું નથી. ચૌદપૂર્વી દેશે ઉણા હોય કે સંપૂર્ણ હોય પણ તેને મૂળ વસ્તુનું જ્ઞાન તે સંપૂર્ણ હોય. વિચારો કે માત્ર સમકિત દષ્ટિને મૂળ વસ્તુનું જ્ઞાન હોય તે પછી ચોદ પૂવીને મૂળ વસ્તુનું જ્ઞાન જે આત્મજ્ઞાન એટલે દેહ દેવળામાં રહેલે શાશ્વત પદાર્થ જે આત્મા તેનું જાણવું ત ક પર્વને નિઃશંક હોય.
હવે દેશે ઉણા ચૈદપૂવીને જે પડવું થાય છે, તેને હેતુ તે લખનારને સમજાણે હોય એમ જણાતું નથી, એમ તેઓને લખાણ પરથી સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org