________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. બુઝવેલા મેક્ષ જાય ૩ ચેથે ભાગે મિથ્યાદિષ્ઠી અસંજતી બન્ને પક્ષના પિતે તરે નહિ ને બીજાને તારે નહિ.
અભવીને બુઝવ્યા તેના બેધથી જે ભવ દીક્ષા લે તે સમક્તિ પણ પામે અને મેક્ષ પણ જાય, એ શકિત પિતાના આત્માના ક્ષપશમની છે.
પ્રશ્ન ૩૯-અભવી સંયમ આરાધી નવયમાં જાય છે. તે તેનાં પચ્ચખાણ કે દુપચ્ચખાણ ? તેનું મરણ તે પંડિત મરણ કે બાલ મરણ? તેને અકામ નિર્જર કે સકામ નિર્જરા ?
ઉત્તર–અભવી વ્યવહારથી સંયમને આરાધક છે, પણ નિશ્ચયથી જ્ઞાન દર્શનને આરાધક નથી. માટે જે પચ્ચખાણ છે તે સંયમ છે, માટે વ્યવહારોથી તેનાં સુપચ્ચખાણ સમજાય છે. અને સંયમધારામાં આરાધક પદે (સંથારાદિક કરી) મરે, માટે વ્યવહારથી તેને પંડિતમરણ પણ સંભવે અને નિર્જરા આશ્રી તે અકામ નિજેરાજ સંભવે છે, કારણકે અભવીને ભવ ઘટવાપણું નથી. સકામ નિર્જાથી ભવ ઘટે છે, તે સમકિતને લઈને છે, તે ગુણ અભાવમાં નથી, માટે અકામ નિર્જરા સંભવે છે. તત્ત્વકેવળ-ગમ્ય.
પ્રશ્ન ૪૦–પહેલા ગુણઠાણાની નિરવઘ કરણી આજ્ઞામાં કે આજ્ઞા બહાર ?
ઉત્તર–વીતરાગ ભાષિત કરણી તે આજ્ઞામાં સમજાય છે, અને તે બાહીર ત્રણ ત્રેસઠ પાખંડીના મતની કરણ નિરવદ્ય છતાં પણ તેને દુ:પ્રવર્યાં કહી છે, દુપચ્ચખાણ પણ કહ્યાં છે, એકાંત ખાલ કહ્યા છે તે આશ્રી આજ્ઞા બહાર સમજાય છે.
પ્રશ્ન ૪૧.—કેટલાક કહે છે કે અભવના ભવી થાય અને ભવના અભવી થાય તેનું કેમ ?
ઉત્તર—એ વાત તદ્દન ખોટી છે, ત્રણ કાળમાં બની નથી અને બને પણ નહિ કે અભવીને ભવી થાય, અને ભવીના અભવી થાય. એ કાંઈ કેઈન કર્યા થયા નથી, તેમ કે કાર્ય કર્મ કરવાથી થતા પણ નથી, ભવી અભવી તે સ્વાભાવિક છે. ભગવતીજીના ૧૨ માં શતકના બીજે ઉદ્દેશે જયંતિ બાઈએ ભગવત મહાવીરને પૂછયું કે મહારાજ ! ભવ્ય જીવ સ્વભાવે કે પરિણામે? ત્યારે ભગવંતે કહ્યું છે કે હે જયંતી ! ભવ્ય જીવ સ્વાભાવા ને પરિણામ, એટલે ભવ્ય અને અભિવ્ય સ્વભાવે જ છે પરિણામે નથી, એટલે અમુક કાર્ય કરવાથી ભવ્ય કે અભવ્ય થાય છે તેમ નથી. પણ આ બે વર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org