________________
૯૦
શ્રી પ્રનેાત્તર મેાહનમાળા--ભાગ ૨ જો.
અ’ગનું જ્ઞાન મેળવી શકે. અને તેના ખાધથી ઘણા ભવ્યજીવાનું હૃદય ભેદાય તેવા એપ પણ આપી શકે કે તે બેધથી ઘણા જીવ વૈરાગ્ય પામી મેક્ષમાં પણ જઇ શકે. જે એધ અભવી આપે તે કાંઇ તેના ઘરના નથી,પણ સૂત્રજ્ઞાનના ઘરને છે. અને સૂત્રજ્ઞાનની ઉત્કૃષ્ટી આરાધના કરનાર ભવ્ય જવા હાય; તેથી એમ સ’ભવે છે કે, અભવીના મુઝવેલા મેક્ષ જાય.
પ્રશ્ન ૩૭—અભવીને તિન્નાણુ તારયાણુંનું પદ નથી, માટે તે તરી શકે નહિ તે બીજાને તારી કેમ શકે ?
ઉત્તર તિન્નાણ` તારયાણ નું પદ તા એક તીથંકર મહારાજનેજ લાગુ છે. સૂત્રમાં તીર્થકર સિવાય બીજા કોઇ પણ સાધુને એ પદ કહેલ નથી, પણ જે જે જીવનુ તરવુ થાય છે તે તે જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટી આરાધના કરી શકે તેનેજ થાય છે અને તેજ મેક્ષ ફળ મેળવી શકે. તે શકિત ભવ્ય જીવને હાય છે, અભવીને એ શકિત નથી; તેથી તે તરી ન શકે. પણ તેની પાસે રહેલા જ્ઞાનથી તે જ્ઞાનના ગ્રહણ કરનારા ભવ્ય જીવ તરી શકે એમ સભવે છે.
પ્રશ્ન ૩૮——અભત્રીને સમકિત નહિ તે તેના શિષ્યને સમકિત કે તેની સદહણા કયાંથી હોય ?
ઉત્તર—અભવીને નિશ્ચે સમકિત નથી, પણ ગ્ર'થકાર તેને વ્યવહારથી દીપક સમિતિ કહે છે, જેમકે રાત્રિ તા ધારી છે, પણ દીપક મૂકવાથી આખા ઘરમાં પ્રકાશ કરે ને પદાર્થ તમામ વ્હેવામાં આવે. તે કોને જોવામાં આવે ? બીજા પુરૂષને, પણ દીપક ધારક જે દીવી તેને તે અધારૂ જ છે. તેમ દીવી રૂપ અભવી, તેને અજ્ઞાનરૂપ અંધારૂ જ હોય. એટલે પહેલે ગુણઠાણે છતાં સૂત્રજ્ઞાન રૂપ દીપક પ્રગટવે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, મેક્ષ રૂપ પદાર્થ બીજા પુરૂષ રૂપ શિષ્યાને દર્શાવ થાય અર્થાત્ અભવી પાસે રહેલું સૂત્રજ્ઞાન તે ભવી જીવને ઉપયેગી થાય, તેને પ્રકાશ કરે, પણ અભવી રૂપ દીવીને તે અજ્ઞાન રૂપ અંધારૂ જ રહે. માટે અભવીના ઝબ્બા મેક્ષ જાય તેમાં અટકાવ નહિ. તો પછી સમતાનુ' તે કહેવું જ શુ' ?
ઠાણુાંગજી ઠાણે જ થે—ઉદેશે- ખીજે ચેાભંગીમાં છે કે ૧ એક, પાતે તરે ને બીજાને તારે. (૨) એક, પાતે તરે ને ખીજાને ન તારે. (૩) એક, પાતે ન તરે અને બીજાને તારે. (૪) એક, પાતે ન તરે ને બીજાને ન તારે ચાભંગીમાં પહેલે ભાંગે તીર્થંકર ૧, ખીજે ભાંગે જિનકલ્પી પિડેમાધારી ત્રીજે ભાંગે અભવી તથા દર્ભવી, પોતે મોક્ષ ન જાય તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org