________________
૧
જુદા જુદા ગુણુના શ્રાવકોને માટે તેમના અધિકારને અનુસરીને ખેાધક થઈ છે, ઉપર કહ્યુ` તેમ સદ્ગુરૂની અનુપસ્થિતિના કાળમાં સદ્ગુરૂમાં વચના મૃતના જળવડે પણ હૃદયભૂમિને ભીંજાવી રાખવાની જરૂર છે અને જે તેમ ન કરવામા આવે તે એ ભૂમિમાં ગૃહ વધુ વખત ન ટકતાં કાળક્રમે તે શુષ્ક–રણવત્ ખની જાય. મુર્તિમહારાજશ્રી મેહનલાલજી મહારાજે પેતાનુ જીવન સંતસમાગમમાં, જ્ઞાનગાષિમાં, જ્ઞાનાપાનમાં અને મુમુક્ષુઓને કલ્યાણકારક સદુપદેશ આપવામાં જ ગાળ્યુ છે એટલે તેમના જનતાનાસમાજને અનુભવ વિશિષ્ટ પ્રકારના હોય તે સમજી શકાય તેવુ છે. અનેક પ્રકારના, અનેક સ્વભાવના અને અનેક ચિત્ર વિચિત્ર સિદ્ધાન્તના સાધુ, બાવાએ અને યતિએ, અનેક પ્રકારના શ્રાવક અને શ્રાવિકાએ તેમના પરિચયમાં આવ્યા છે અને તેમણે અનેક પ્રકારના પ્રશ્નો તથા પેાતાના હૃદયમાં ઉત્પન્ન થતી શંકાએ તેમની સમીપે નિવેદન કરી તેના પોતાના તથા સમાધાને પ્રાપ્ત કર્યાં છે. આ રીતે જૈન તેમજ જૈનેતર સમાજના હૃદયમાં ખૂંચતી અનેક ગાંઠો છૂટે અને સંશયેનુ' છેદન થાય એવા પ્રકારના વિષયાને ગ્રહણ કરી પેતિાના અનુભવ તથા જ્ઞાન તેમણે આ ગ્રંથમાં ઉતાર્યાં છે, એટલે આ ગ્રંથનું વાચન જિજ્ઞાસુઓને મેઘધારાવત્ હૃદયભૂમિને ભીંજાવનાર ખને તેમ છે અને એ હૃદયભૂમિને સુકાઈ જતી અટકાવે તેમ પણ છે. જગમાં અખૂટ જ્ઞાન ભર્યુ છે, તેમ મેઘ તે અનેક વેળાએ વર્ષ છે. પણ જો સીપ પેાતાના મ્હોં ન ખોલે તે મેઘનાં જળકણુ તેના સુખમાં પ્રવેશતાં નથી અને મેતી પાકતાં પણ નથી, તેમ આવાં વચના— મૃતનાં વાચન, મનન તથા નિદિધ્યાસન વડે જ હૃદયભુમિ ભીંજાય છે; માટે સારા ગ્રંથો લઇને તેના વાચનાદિના ઉદ્યમ સેવવા જોઇએ. એવા ઉધમ યથાવિધિ સેવવામાં આવે તાજ પછી અર્જુને જેમ શ્રીકૃષ્ણને કહ્યુ' હતુ તેમ જિજ્ઞાસુએ પરમ સતષ સાથે કહે કે મિઘતે યંત્ર થી ધન્તે સર્વ સંશયાઃ । અને ત્યારે જ સાધુ પુરૂષાએ લેકના કલ્યાણ માટે ગ્રંથ લેખનમાં લીધેલા પરિશ્રમની કદર કરવામાં આવી લેખાય.
ચુનીલાલ વર્ધમાન શાહ.
સાર’ગપુર,
અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org