________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા--ભાગ ૨ જો.
લાગવાને વ્યવહાર નથી. જેણે માહનીય આદિ આઠે કર્મના નાશ કર્યાં હાય તેને કલાગતાં નથી. જેમ મળેલું બીજ ઉગે નહિ તેમ આત્મા સાથે લાગેલાં કર્મ જપ તપાદિ ક્રિયારૂપ અગ્નિએ દગ્ધ થયેલાને આત્મ પ્રદેશથી ખરીને નાશ થયેલા તે ફરીથી આત્માને લાગુ થતાં નથી, વળગી શકતાં નથી, જેમ અગ્નિથી બળેલા કાષ્ટની ખરી પડેલી શ્વેત ભસ્મને ક્રીથી અગ્નિ લાગત નથી, તેમ આત્મ પ્રદેશથી સથા ક્ષય થયેલાં કાનાં પરમાણુએ ફરીથી ચેટતાં નથી, એ વાત સિદ્ધાંતથી સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૩૦—એ તા સૌ કોઇ કહે છે અને અમારૂ' પણ એમજ માનવુ' છે કે સિદ્ધને કમ લાગતાં નથી, પણ કર્મ સહિત જીવ છે, માટે કર્મીને કર્મી લાગે છે.
ઉત્તર- કેટલાક, કહેવાતા આત્મવાદીએ એમ માને છે ખરા કે આત્માને કર્મ લાગતાં નથી, પણ કર્મીને ક લાગે છે, આમ ખેલવાના ખરે। હેતુ શા છે તે જણાવવા જોઇએ.
પ્રશ્ન ૩૧—આત્મા અરૂપી છે ને કર્મ રૂપી છે, તે અરૂપીને રૂપી કેવી રીતે લાગે ? તેનો મેળાપ કેવી રીતે થાય ? માટે અમારૂં માનવુ' એમ છે કે કને કમ લાગે છે
ઉત્તર-જો કર્મને કમ લાગતાં હોય તે જીવ વિના કર્મ ને લાગે ? જડને ક લાગતાં નથી. જડે જડના મેળાપ થાય. પુદ્ગલે પુદ્ગલનુ મળવુ થાય તે પણ તે પુદ્ગલજ કહેવાય છે, તેને બંધ કહેવાય છે, પણ્ ક કહેવાતાં નથી. કમ તા . અઢાર પાપસ્થાનકાદિકના સેવનથી, વિષય કષાયાદિકથી તથા શુભાશુભ કૃત્ય કરવાથી શુભાશુભ ચેાગના વ્યાપારથી જીવને કમ લાગે છે, એમ સુબ્રમાં કહ્યું છે તે તે વ્યાપાર જીવનેજ હોય છે, જડને હોતા નથી. માટે મન, વચન, કાયાના યેાગે અને ઇન્દ્રિયાના વ્યાપારે તેમજ રાગ દ્વેષની પરિણતિએ ઇત્યાદિ કારણેામાં આત્માનું તલ્લીનપણુ થવાથી, એટલે આ કાના અધ થવાની જે જે પ્રકૃતિ છે તે તે પ્રકૃતિને આત્માની વૃત્તિરૂપ પીચકારી વડે ખેંચીને જે પુદ્ગલા ગ્રહણ કરવામાં આવે છે, તે પુદ્ગલેને આત્મ પ્રદેશ સાથે મેલાપ થાય છે. તે જેમ ક્ષીર નીરની પેરે તથા લેાડપિંડ અગ્નિની પેરે એક રૂપે મળી જાય છે તેનું નામ કમ કહેવામાં આવે છે. તે કને! કતા આત્મા નહિ તે। બીજે કોણ ? ભગવતીજી સૂત્રમાં કહ્યુ` છે કે-જીવ કર્મનાં પુદ્ગલાને ગ્રહણ કરે છે. અને જે પુદ્ગલાને જીવ ગ્રહણ કરે છે તે પ્રયોગ શા પુદ્ગલ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org