________________
શ્રી પ્રનેત્તર મહિનમાળા-ભાગ ૨ જે.
૩
જે સાધુ એ બેઉ આજ નથી. અને તી તે તેા જ્ઞાન દર્શને પ્રવર્તે છે. તે માટે જ્ઞાન દનને વિષે યજ્ઞ કરવા, ઈત્યાદિ સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા જાય, માટે એવી ભાષાના ખેલનારની ભાષા ભગવંતે ત્રિકથા કહી. અર્થાત્ એવી ભાષાના બોલનારા તે વિકથાના ખોલનાર જાણવા. ટીકા જોઇ નિર્ણય કરજો.
પ્રશ્ન ૨૭કેટલાક કહે છે કે. આત્મા કર્મીને ફ્ક્ત નથી, તેથી આત્માને પાપ લાગતું નથી. તે કેમ ?
ઉત્તર—સૂયગડાંગ સૂત્ર, શ્રુતસ્કંધ ૧ લે, ઉદ્દેશે ૧૦ મે-ગાથા ૧૬ મીમાં કહ્યું છે કે, જે એમ માને છે કે. આત્મા કર્મીને કર્તા નથી અને અનેરે પુછ્યા આત્મા તે। સદાય મોક્ષ રૂપજ છે. એમ કહી આરંભને વિષે પ્રવર્તે ગ્રંથી છતાં, તેને માટે ભગવંતે કહ્યુ કે, તે ધમ ના અજાણને આત્માને હેતુ જે મેક્ષ તે થકી વિમુખ કે’તાં અવળા છે.
પ્રશ્ન ૨૮-કેટલાક કહે છે કે, કના કત્તા કમ છે, આત્મા નથી. જો આત્મા કર્મના કતા હાય તો સિદ્ધને આત્મા કર્મ કરે, માટે જીવની સાથે રહેલાં કર્મ વડે કરીને કનુ લાગવાપણું થાય છે, એટલે કનેક લાગે છે, આત્માને કમ લાગતાં નથી. તેનુ કેમ ?
ઉત્તર—તમારા કહ્યા પ્રમાણે જો આત્માને કર્મ લાગતાં નથી તે આત્માને સંસારમાં પરિભ્રમણ શા માટે કરવુ પડે ? તે તે મેલ્લેજ જવા જોઇએ. મેાક્ષ જવાવાળા જીવા તે સર્વથા કર્મના નાશે કરીને સર્વથા કર્માંથી મુકત થાય છે, ત્યારેજ તે જીવ મેક્ષ પામે છે. તે સિવાયના જીવેા તા સંસારમાં પરિભ્રમણ કરતા આપણે જોઇએ છીએ, તે પરિભ્રમણ કરાવનાર કર્મ એટલે કવડે જીવને પરિભ્રમણ થાય છે.. તે કને! કત્તા આત્મા નહિં તે બીજે કાણુ ? માટે એમ માનો કે કર્મના કર્તા આત્માજ છે. અને ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનમાં પણ કહ્યું છે કે, કપ્પા જત્તા વિશ્વસાય,ચુદાય સુદાય; આત્મા એજ સુખ અને દુઃખના કત્તા અને અકત્તા છે; સુખ દુઃખ તે કર્મને લઈનેજ થાય છે, માટે કર્મનો કત્તા આત્મા છે.
પ્રશ્ન ૧૯~~આત્માજ કર્મ કરે છે અને આત્માનેજ કર્મ લાગે છે, એમ જો માનીએ તે સિદ્ધના જીવ પણ આત્મા છે, તેા પછી સિદ્ધના જીવને ક્રમ કેમ ન લાગે?
ઉત્તર—સિદ્ધના જીવ અકમાં છે, માટે તેને કર્મ ન લાગે આંચારાંગજીમાં કહ્યું છે કે-ગામ' વવદારોન વિનંતિ. અકમાં એવા સિદ્ધને કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org