________________
શ્રી પ્રશ્નોત્તર હનમાળા–ભાગ ૨ જે. હોય તેને અભિપ્રાય તે તેજ જાણી શકે. પણ આપણે એટલું તે જાણી શકીયે કે, ચારિત્રથી ભ્રષ્ટ થયેલા કદિ સિદ્ધ થાય નહિ. અને ભગવંતનું એવું વાક્ય ત્રણ કાળમાં હોય નહિ.
માટે સિદ્ધાંતના ન્યાય પ્રમાણે આ શબ્દને અર્થ બીજા જ પ્રકારને છે. સાંભળે.
चरित्त भठा सिझंति, समत्त भट्ठा न सिझंति.
આને અર્થ થાય એમ છે કે, ચારિત્ર મૂકીને સિદ્ધ થાય, પણ સમકિત મકીને સિદ્ધ થાય નહિ એટલે ચારિત્રની સ્થિતિ ભગવતીજીમાં જઘન્ય અંતર્મ હર્તની અને ઉત્કૃષ્ટી દેશે ઉણી પૂર્વકોડની, અને મોક્ષ જવાવાળાને સમકિતની સ્થિતિ અંત રહિત કહી છે, એટલે અક્ષય સ્થિતિ કહી છે. તે સિદ્ધ થવા વાળાની ચારિત્રની સ્થિતિ અહિયાં પૂરી થવાથી તે ચારિત્રને સાથે લઈને જતા નથી અને સમકિત તે સાથેજ લઈને જાય છે. એટલે સિદ્ધના જીવ ચારિત્ર અહિયાં મૂકીને જાય છે. ભઠ્ઠાને અર્થ, ભ્રષ્ટ નહિ પણ સાથે નહિ લઈ જવાને. એટલે અહિંયાં મૂકીને જવાને એમ સમજે. ચાખ્યાત ચારિત્ર અને ક્ષાયક સમકિત વાળા જ જીવ મેક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. અને ભગવતીજીના ૨૫ મા શતકમાં સંન્યાને અધિક રે જથા ખ્યાત ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમયની ને ઉત્કૃષ્ટ દેશે ઉણી પૂર્વ કેડની કહી છે. અને ક્ષાયક સમકિતની સ્થિતિ સાઈએ અપજ વસીયે આદિ સહિત અને અંત રહિત કહેલ છે. માટે ચારિત્ર અહિયાં મૂકીને અને સમકિત સાથે લઈને જાય તેને “ચરિત્ર ભઠ્ઠા સિજુતિ, સમત્ત ભઠ્ઠા ન સિજુ તિ” કહેલ છે.
પ્રશ્ન ૨૦—કેટલાક કહે છે કે, હાલમાં કોઈ ઠેકાણે સાધુ જોવામાં આવતા નથી. અને ભગવંતે જે પ્રમાણે સિદ્ધાંતમાં સાધુને આચાર કહ્યો છે તે પ્રમાણે કઈ સાધુ ચારિત્ર પાળતા નથી. માટે જ્ઞાન અને સમકિત તેજ શ્રેષ્ઠ છે. જ્ઞાન જાણવાથી જ મેક્ષ છે. ચારિત્રની કોઈ જરૂર નથી ઇત્યાદિક ભાષાના બોલનાર જ્ઞાનવાદીઓ માટે સૂત્ર કોઈ ફરમાવે છે ખરું ?
ઉત્તર --ઠાણાંગ સૂત્ર ઠાણે છે કે સાત પ્રકારની વિકથા કહી છે. તેમાં સાતમી કથા ચારિત્ર મેરની એટલે ચારિત્રમાં ભેદ પાડવાની, યા ચારિત્ર દવાની એટલે જે ભાષા બોલવાથી ચારિત્રનો નાશ થાય એવી ભાવ, તથા હમણું ચારિત્ર છે નહિ સાધુને પ્રમાદનાં બહલપણા થકી અતિચાર ઘણા લાગે, વળી અતિચારની શુદ્ધિ કરનાર આચાર્ય અને પ્રાયશ્ચિતના લેનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org