________________
શ્રી પ્રશ્નાત્તર મેાહનમાળા—ભાગ ૨ જો.
પછી કયાંથી ? કારણે કાર્ય ભવેત્. શુકલ તંતુનું પ૬ વતાં રકત પટુ ન થાય, નિશ્ચે શુકલજ થાય. તેમ અહિં આત્માને સુખ દઇએ તો સુખ મળે. ઇત્યાદિ ભાષાના ખોલનારને ભગવતે શાતાવાદી કહ્યા છે. તે અક્રિયાવાદી મિથ્યાત્વી જાણવા. ખુલાસા માટે ટીકા જોઇ નિર્ણય કરો.
પ્રશ્ન ૨૪--સૂત્રમાં કહ્યું છે કે, વૃત્તિમઠ્ઠા સિાતિ, મુમત્તમકા ન सिझंति.
આ ઉપરથી એમ જણાય છે કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલા સિદ્ધ થાય ખરા, પણ સમકિતથી પડેલા સિદ્ધ ન થાય એમ કેટલાએકનું માનવુ છે. તે કેમ ?
૮૧
ઉત્તર—એ માનવું ખાતુ છે. એ પાઠ મહાનિશીય સૂત્રને છે. એમ જણાય છે. ઉપર કમેલા બે શખ્સને અ તમારા ઉપર જણાવ્યા પ્રમાણે નથી, એ વાત નિ:સંશય છે. એવા વાકય શાસ્ત્રમાં દ્વાય તે તદૃન ઉંડેથીજ ઊંધું મરાય. શાસ્ત્રકાર જે જે શબ્દ મૂકે તેને દીર્ઘદૃષ્ટિએ વિચાર કરી ઊચ્ચાર કરવા કે જે શબ્દ બોલતાં માધક આવે નહિં. ચારિત્રથી ભ્રષ્ટ થયેલા સિદ્ધ થતા હોય તે ચારિત્ર પાળેજ કોણ ? કદાપિ કેઇ બાળવયમાં કે અજ્ઞાન પણે દીક્ષિત થયેલા હોય તેવાએ આવાં વાકય સાંભળી સ યમથી પતિત થાય તે તેને સ યમથી ભ્રષ્ટ થવાના ડર હેાયજ શાના અને તેવાએ તે! એમજ માને કે આપણે સમક્તિ મજબુત રાખા ચારિત્રની કાંઇ જરૂર નથી, એમ માની ચારિત્રથી પતિત થવાના જરા પણ ડર રાખે નહિં. વ માન સમયને વિચાર કરતાં ઊપરોક્ત શબ્દની અસર કેમ જાણે નવીન જૈન માગી પંથમાં થઇ હોય એમ જોવામાં આવે છે. કેટલાક મુપતિ રોહરણુ કોરે મૂકીને સંયમ થકી ભ્રષ્ટ થયેલા અને પોતાના માટે રસોઈ બનાવેલી જમનારા ક્રિયાના પરિચયમાં વસનારા અને સ’સારી ક્રિયાને સ્વીકાર કરનારા સાંભળીએ છીએ પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, અને સાધુપણું મૂકી નિડરપણે આશ્રયે નુ સેવન કરન રાને સૂત્રમાં ખુલ્લી રીતે વિરાધક કહ્યા છે. અને આચારાંગ તથા સૂયગડાંગજી વગેરે સૂત્રોમાં ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને મહા માઠાં ફળ કહ્યાં છે. તે પછી સિદ્ધ થવાની એટલે મેક્ષ ફળની તે આશ હાયજ કયાંથી ?
પ્રશ્ન ૨૫—તા પછી મહાનિશીય સૂત્રમાં ઉપરોકત પાઠ હોય તે તેનુ શું સમજવું ?
ઉત્તર-મહાનિશીય સૂત્ર કેટલાક ત્રીસ સૂત્ર પ્રમાણે માને છે અને કેટલાક નથી પણ માનતા. આ સૂત્રના કર્તાએ કેવા આશયથી શબ્દ મૂકેલો
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org