________________
શ્રી પ્રનેાત્તર મોહનમાળા-ભાગ ૧ લો.
પતિપણું માને જે અમે જ્ઞાની છીએ, પરંતુ ભગવંતે તેને અજ્ઞાનીજ કહ્યા, અને પાપકમ કરવાથી પૂર્વ ભવે કોઇ તેને ત્રાણુ શરણુ નથી એમ કહ્યુ` છે. ) ૩ જ્ઞાનવાી ઘણાં ભાગે શરીરે શાતાશીલિયા હેાય તેના માટે કહે છે કે
ts सरीरे सत्ता, नेरूवेय सव्वसोः मणसा काय वणं, सव्वे ते दुक्ख संभवा. १२
અર્થ:- જે પ્રાણી મન, વચન અને કાયાએ કરીને શરીર, વણુ અને રૂપને વિષે આસક્ત રહે છે તે દુઃખી થાય છે.
( એટલે જ્ઞાનવાદીયે। પ્રાયઃ ઇંદ્રિયાને વિષે તથા ધનાદિ પરિગ્રહને વિષે તથા શરીરના સુખાર્દિકને વિષે આસક્ત હેવાને કારણે તેને પ્રાયઃ દુઃખના ભોગવણહાર કહ્યા છે. ) ૪
હવે પૂર્વોક્ત જ્ઞાનવાદીએ વ્રત પચ્ચખાણના નિષેધના કરવાવાળાને ફળ બતાવે છે.
आवना दीह मद्धाणं, संसारांमे अनंतए;
तम्हा सव्य दिसं पस्स, अप्पमत्तो परिव्यए १३
અથ તેએ આ અંતરહિત સંસારમાં લાખે માગે ભવભ્રમણ કરે છે; માટે સાધુએ ગતાગતનું સ્વરૂપ એળખીને સંસારમાં પાપકથી દૂર રહીને વિચરવું. પ.
આ પાંચ ગાથાના સાર એ છે કે —વ્રત પચ્ચખાણાદિ જિનેકત ક્રિયાના નિષેધ કરનારા જ્ઞાનવાદીએ માત્ર જ્ઞાનવર્ડજ મેક્ષ માનનારા અને શાતા સુખના અભિલાષી એવા જીવાને મેક્ષ ફળ મળવાને ખદલે આદિ અંતરહિત સંસારને વિષે દ્રવ્ય અને ભાવ દિશિમાં પરિભ્રમણ કરતા તું દેખ એમ ગુરૂએ શિષ્ય પ્રત્યે કહેતાં જણાવ્યું કે અહે શિષ્ય ! પુકિત જ્ઞાનવાદી (અક્રિયાવાદી ને સ’સાર પરિભ્રમણનુ ફળ જાણી તુ' પ્રમાદ રહિત સંયમ ધર્મને વિષે પ્રવજે ઇત્ય :-----
પ્રશ્ન ૨૩ કેટલાક કહે છે કે, સયમ તપશ્ચર્યાદિ કરી આત્માને શા માટે દુઃખી કરીયે, આત્માને સુખ દીજે તે સુખ પામીયે, તેનુ કેમ ?
Jain Education International
ઉત્તર---સાંભળેા, ઠાણાંગજી ઠાણે ૮ મે-આડ અક્રિયાવાદીના મત કહ્યા છે. તેમાં પાંચમે શાતાવાદી તે આત્માને સુખ દીજે તે સુખ પામીયે. પરંતુ અશાતા રૂપ તપ નિયમ બ્રહ્મચર્યાદિક કષ્ટ કરવે સુખ અહિં નઢુિં તે,
For Private & Personal Use Only
www.jainelibrary.org