________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા—ભાગ ૧ લે.
તેમ સ જીવાને માટે જ્યાં સુધી કોઇપણ ચીજનાં પચ્ચખાણ નથી ત્યાં સુધી અપચ્ચખાણની (અવતની) ક્રિયા તમામને સમજી લેવી.
પ્રશ્ન ૨૨——કેટલાક જ્ઞાનવાદીએ એમ કહે છે કે-અમને જ્ઞાનીઓને પચ્ચખાણ કરવાની જરૂર નથી, અમે તે જ્ઞાન વડેજ મેક્ષ મેળવી શકીએ છીએ. તેનું કેમ ?
ઉત્તર——તે વિષે ઉત્તરાધ્યયનના ૬ । અધ્યયનની ગાથા ૯ મીથી ૧૬ મી સુધીમાં તે વિષે ભગવંતે ઘણાજ સારા ખુલાસા કહી બતાવ્યે છે, તે સાંભળેઃ
इह मेगे उ मन्नति, अपचक्खाय पावगंः आयरियं विदित्ताणं, सव्व दुक्खा विमुचई - ५.
અઃ —આ સ`સારમાં કેટલાક (જ્ઞાનવાદીએ ) એમ માને છે કે, હિંસાદિક પાપકર્મ તજ્યા વિના પણ પોતાના મતના આચાર પાળવાથી અથવા તે જાણવાથી ( અથવા તેા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ) જ સર્વાં દુ:ખથી મુક્ત થવાય છે. ૧.
રેકો
આમાં એમ જણાવે છે કે-પચ્ચખાણ કર્યા વિના જાણુ પણા માટે ક થી મુકાય એમ જ્ઞાનવાદી કહે છે. ૧
भणता अकरिताय, बंध मोक्ख पइणिणो; वायावरिय मत्तेणं. समासासंति अप्पगं. १०.
Jain Education International
અર્થ:આ જગતમાં કેટલાક એમ માને છે કે જ્ઞાનથીજ મુક્તિ છે. ક્રિયાની કાંઇ જરૂર નથી. એવા મનુષ્યેા બંધ મેક્ષનાં સાધનને સ્વીકાર કરવા છતાં તે પ્રમાણે ક્રિયા કરતા નથી, અને માત્ર વચનના આડમ્બરથી પોતાના આત્માને આશ્વાસન આપે છે. ર.
न चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं; विसन पावकम्मेहिं वाला पंडिय माणिणो. ११
અર્થ :-( પણ જ્ઞાનના અહુકાર રાખનાર એમ નથી જાણતા કે ) ભાષા જ્ઞાન જીવને નરકે જતા બચાવી શકશે નિહિ. વિદ્યા પઠન-( ન્યાય, મીમાંસા વગેરે-તથા વિદ્યા, મંત્ર–તથા અષ્ટ કે શત અવધાનાર્દિકનુ શિખવુ તે માત્ર જીવનું' પાપથી રક્ષણ શી રીતે કરી શકે ? પાપકને વિષે મચ્યા રહેનાર મૂર્ખ માણસા પાપમાં ઉંડાને ઉંડા ડૂબતા જાય છે, તે પણ પેાતાને પંડિત માની બેસે છે. (અર્થાત જ્ઞાનવાદી ગવ કરી પોતાના આત્માને
For Private & Personal Use Only
www.jainelibrary.org