________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળાં—ભાગ ૧ લી.
ઘડીના, તથા પાષધ વ્રતના અહે। રાત્રિના અને ડિમા અ'ગીકાર કરતા જઘન્ય એક બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટો જેટલામી પિડમા હેાય તેટલા માસના કાળ દશાશ્રુતસ્કંધ સૂત્ર વગેરેમાં ચાલ્યા છે. તેમજ સાધુની પિડ– માના પણ કાળ તેજ સૂત્રમાં વિધિ સહિત ચાલ્યા છે, તેમજ તપ ક્રિયા પણ કાળ ખાંધીને ચાલેલ છે. અને દરેકનાં પચ્ચખાણની વિધિ પણ ચાલેલ છે, તેા તે સવ અંધ ક્રિયાજ ગણાય. માટે ખ'ધ ક્રિયાના નિષેધ કોઇ સૂત્રમાં કર્યાં નથી.
પ્રશ્ન ૨૦~~અમે પચ્ચખાણ કરવા રૂપ બંધ ક્રિયા કરતા નથી, પણ મનોવૃત્તિને બાંધવા રૂપ (સ્થિર રાખવા રૂપ ) તે બંધ ક્રિયા કરીએ છીએ.
{99
ઉત્તર——તે તે ઠીક છે, પણ પચ્ચખાણ વિનાની ક્રિયા વિશેષ ફળદાયક હોય એમ જણાતું નથી. કારણ કે સૂત્રમાં પા૫ અટકાવવાના જ્યાં જ્યાં અધિકાર ચાલ્યા છે, ત્યાં તે વ્રત અને પચ્ચખાણનીજ મહત્તા મૂકી છે, પાપને અટકાવવાને ભગવંતે પચ્ચખાણનેજ અધિક પદ આપ્યું છે. ભગવતીજી વગેરે સૂત્રોમાં પાપ કહ્યુ છે કે-ગડિ૪૫ પચવાય પાચમે. એટલે પચ્ચખાણે કરીને પાપ કર્મ હણ્યા નથી, તેને પાપ કર્મોના પ્રવાહ બંધ પડયે નથી. માટે માન અર્થ એ થયો કે પચ્ચખાણેજ પાપકર્મના નાશ થાય છે, અને ચેઘા ગુણસ્થાનવાળા સમકિતી છે, છતાં તે ગુણુસ્થાનનું નામ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. તે શાને લઇને કે વ્રત પચ્ચખાણ નહિં હોવાને લઈને. એટલે ચેાથે ગુણસ્થાનકે અપચ્ચખાણવત્તિયા ક્રિયા કહી છે. એટલે પહેલાથી માંડી ચેાથા ગુણસ્થાનના જીવને પચ્ચખાણ કરવાની વૃત્તિ નહુ હોવાથી ભગવતે તેને અપચ્ચખાણવત્તિયા ક્રિયા લાગુ કરી છે, અને જ્યારે પચ્ચખાણ કરે ત્યારે તેને પાંચમા ગુણસ્થાનકના અધિકારી કહ્યો છે. જે જે વસ્તુનાં જેટલા કાળનાં પચ્ચખાણ કરે તેટલે કાળ તે ને વસ્તુના આવતા પાપથી જીવ બચે છે, માટે બંધ ક્રિયા કરવી એસ સૂત્રનુ` ફરમાન છે.
પ્રશ્ન ૨૧—જે વસ્તુ આંખે ભાળી નથી, કાને સાંભળી નથી, પરિભાગમાં કઇ વખત લેતેા નથી, કોઇ વખત જે ચીજના વિચાર પણ થત નથી કે તેનું મન પણ થતું નથી અર્થાત્ સ્વાંતરમાં તે વસ્તુ આવતી નથી તેનુ' પાપ આપણને કયાંથી લાગે ?
ઉત્તર-પાપ તે મન વચન કાચાના પરિભોગથી તેની હિંસાથી તેવી ક્રિયા કરવાથી લાગે છે. પણ અત્રતની ક્રિયાને જ્યાં સુધી પચ્ચખાણ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org