________________
૭પ
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે. મારી પાસે પ્રગટ થાય છે, હું તેને પ્રત્યક્ષ દેખું છું, ઈત્યાદિ વચનેથી પ્રતીતિ ઉપજાવી પાખંડ ધર્મ ચલાવનાર અજ્ઞાની થકે લેકમાંહે કહે છે હું જિન છું, અરિહંત છું, વીતરાગ છું; એમ કહી પોતાની પૂજા શ્લાઘા વધારવાને અથી શાલાનીપરે તથા વર્તમાન કાળે પણ એ પ્રમાણે બેલનાર તે મહામહનીય કર્મ ઉપરાજે, એમ ભગવંત મહાવીર દેવે કહેલ છે.
પ્રશ્ન ૧૭–કોઈ કોઈ દીક્ષા લેવા વાળાને બેટી શ્રદ્ધા ઠસાવી દીક્ષા લેતા અટકાવે તેનું મન ભાંગી નાખે. તથા દીક્ષા લીધેલાને દિક્ષાથી પાડી બ્રણ કરે તેવા એને માટે ભગવતે કાંઈ કહ્યું છે ખરું ?
ઉત્તર-હા, સાંભળે ! દશાશ્રત સ્કંધમાં અધ્યયન ૯ મે મહા મેહનીય કર્મ બાંધવાનાં ૩૦ સ્થાનક મહેલ બેલ ૧૮ મે ગાથા ૨૧માં તેમાં કહ્યું છે કે___ उपट्टियं पडिविरयं, संजयं सु समाहिय; विउकम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। १२
અર્થ.--જે કઈ પ્રવજ્ય લેવા સાવધાન થયું છે તેને દીક્ષા લેવાનું મન ભાંગે. વળી સંસારથી નિવયે સાધુ થયે રૂડી સમાધિવાળે હોય તેને તથા સમવાયંગજીમાં એજ અધિકારની ગાથાના બીજા પદમાં મિg ના નવા; એટલે કે, જે કોઈ ભિક્ષુ જગજીવન અહિંસાદિ ધર્મ જીવે તે જગતના જીવનભૂત એટલે જગતુના જીવને જીવાડે છે, એવા પતિને મુનિને, વિપ્રતારી આડું અવળું સમજાવી તથા લાલચમાં લેભમાં નાખી તથા બલાત્કારે, ધર્મથી ભ્રષ્ટ કરી મન ફેરવે, તે મહા મેહનીય કર્મ ઉપરાજે. કારણ કે ઘણા લોકોને ધર્મને વિષે શંકા ઉદ્દભવે માટે ભગવંતે કહ્યું કે ભષ્ટ કરનાર મહ મેહનીય કર્મ બાંધે, તેમ સંયમથી જાણીને ભ્રષ્ટ થનારને પણ એજ પ્રમાણે મેહનીય કમને બંધ સંભવે છે.
પ્રશ્ન ૧૮–ભગવતીજીમાં આઠ આત્મા કહ્યા છે. તેમાં ચારિત્ર આત્મા કહેલ છે, એટલે ચારિત્ર એ આત્માને ગુણ છે. વળી ભગવતીજીમાં બંધકને અધિકારે જીવની ઋદ્ધિમાં અનંતા ચારિત્રના પર્યવ કહ્યા છે. એટલે આત્મામાં અનંતા ચારિત્રના પર્યવ રહ્યા છે, હવે ચારિત્રને પાંચ ભેદ ભગવતજીના ૨૫ મા શતકમાં સંજયને અધિકારે કહ્યા છે. તેમને પહેલેજ ભેદ કે-જે સામાયિક ચારિત્ર એ નામથી ઓળખાય છે, અને તેની સ્થિતિ જઘન્ય અંતર્મહત્ત્વની અને ઉત્કૃષ્ટી કોડ પૂર્વમાં દેશે ઉણી (નવ વર્ષે ઉગી) કહી છે. તેમજ સામાયિક ચારિત્રના બે ભેદ કહ્યા છે. એક સર્વ વિરતિનું ચારિત્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org