________________
શ્રી પ્રશ્ન!ત્તર મેાહનમાળા
~ભાગ ૧ લે.
ખાતાં પીતાં કે વિષયાદિક ભોગવતાં જ્ઞાનીને સામાયિકજ હોય છે. તે પછી ભગવત મહાવીર દેવ જેવાને સ`સાર ત્યાગવાની જરૂર પડત નહિ. અત્યારથી કહેવાતા જ્ઞાનીએથી આ જ્ઞાની મીજાજ સ્વરૂપના હતા, ત્રણ જ્ઞાન સહિત હતા, આત્મ સ્વરૂપની રમણતામાં વિશુદ્ધ ઉપયેગે રમનારા હતા, છતાં સ’સા રના ત્યાગ કરી જાવજીવ સુધી સાવદ્ય જોગનાં સર્વથા પચ્ચખાણ કરી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, એ વાત સૂત્ર સાક્ષીએ સા કઇ કબૂલ કરે તેમ છે. તે નકલ નિહ લેતાં ઇંદ્રિય સુખના ગૃદ્ધી શાતા શીલિયા સાંસારિક સુખમાં લુબ્ધ બનેલા ગમે તેવી વાકય રચના કરે, મનમાની ભાષાએ બેલે અને ઇચ્છા પ્રમાણે વતે તેથી શુ થયુ ? કર્મીની વિચિત્ર ગતિ છે, કોઇ કોઇ ત્યાં સુધીના ખેલનારા સાંભળ્યા છે કે-નારકી, દેવતા, સ્વર્ગ, નર્ક વગેરે બધી ભ્રમણા છે. દુ:ખી જીદગી ગુજારવી તે નારકી, સુખી જીંદગી ગુજારવી તે દેવતા, અને સુખી પ્રદેશમાં વસવું તે સ્વર્ગ અને દુઃખી પ્રદે શમાં વસવું તે ન. ગારા લાકો દેવતા અને તેની સ્ત્રીએ તે દેવાંગના; ચાવીશ પખવાડા તે ચેવીશ તીર્થંકર, બાર માસ તે ખાર ચક્રવર્તિ, વીશ આંગળાં તે વીશ વિહરમાન, અને જીતે જીગલીયા અને માવાળા તે કલ્પવૃક્ષ વગેરે કલ્પિત વાતા કરનારા અધ્યાત્મીએ પણ ખેલતા જાણ્યા છે.
98
પ્રશ્ન ૧૬—જિન નહિ ને જિનનુ નામ ધરાવે એટલે તીર્થંકર નિહ ને તીર્થંકરનું નામ ધરાવે, અરિહંત નહિ ને અરિહંતનું નામ ધરાવે, વીતરાગ નિહ ને વીતરાગનું નામ ધરાવે, કૈવળી નહિ ને કેવળીનું નામ ધરાવે અર્થાત્ ભગવંત નિહ ને ભગવાનપણું ધરાવે તેને માટે સૂત્રમાં કાંઇ કહ્યુ' હશે કે કેમ ?
ઉત્તર—હા, સાંભળે, સમવાયાંગ સૂત્ર તથા દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહા માહનીય કમ ઉપરાજવાનાં ત્રીશ સ્થાનક કહ્યાં છે. તેમાં એલ ૩૦ મા ગાથા ૩૪ મી તેમાં કહ્યું છે કે---
अपसमाणो परसामि देवे जक्खेय गुज्जगेः अम्नाणि जिणपूयठी, महामोहं પશુવર્ડ || ૩૪ ||
અર્થ :-જે કોઇ અણુદેખતા થકો કહે જે હું દેખુ છું, એટલે અવિધ દર્શીને કે કેવળદને અણુ દેખતા થકા કહે જે હુ દેખું છું. અર્થાત્ પોતાને વિષે અવધિદર્શન તથા કેવળ દર્શીન છે નહિ છતાં પેાતાને વિષે માને. અથવા દુનિયાને પ્રતીતિ ઉપજાવવા ઇંત્રતાને અણુદેખતા થકો કહે જે હું દેવતા દેખું છુ. વૈમાનિક દેવ, જક્ષદેવ (બ્ય’તરાદિક), ભવનપતિ દેવ ઇત્યાદિ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org