________________
૭૨ શ્રી પ્ર ત્તર મેહનમાળી–ભાગ ન લે. ૨૩ મા અધ્યયનને વિષે, કેશી સ્વામીએ કહ્યું કે—તમારે મન રૂપી દુષ્ટ ઘોડો કેમ વશ રાખી શક્યા ? ત્યારે ગૌતમ સ્વામીએ પણ એજ ઉત્તર આપે કે મારે મન રૂપી દુષ્ટ ઘેડે દેડયા કરે છે, પણ તેને ધર્મ રૂપી શિક્ષાએ (લગામે) ગ્રહી રાખું છું અને સૂત્ર (શ્રત) રૂપ રાસડીયે બાંધી રાખું છું, એટલે અગાડી પછાડી બળે કે તે આઘે જઈ શકતું નથી. એમ ગૌતમ સ્વામી જેવા પુરૂષેના મન રૂપી ઘડાની ચપળતા જણાવી તે પછી બીજાઓને માટે તે કહેવું જ શું. આનંદધનજી જેવા પણ કહી ગયા
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ એટી; કોઈ કહે કે મેં મન સાધ્યું, તે વાત છે મોટી.
મનને કબજે રાખવાવાળા ગૌતમ સ્વામી જેવા પુરૂષે આ કાળમાં તે ભાગ્યેજ નીકળે, તેથી સાધુ કે શ્રાવકની ધર્મ કરણીની નીતિ કહી નથી. બનતા પ્રયાસે મનને વશ કરવા પ્રયત્ન કરે, પણ ધર્મની કરણી સીમાયિકાદિક બંધ કરવા કોઈ સૂત્રમાં જણાવ્યું નથી.
સમકિતના કે મનવૃત્તિ સ્થિરના અભાવને દા કરનારા, માત્ર ભવસ્થિતિ ઉપર આધાર રાખી આળસુ બનેલા શુષ્કજ્ઞાનીઓ માત્ર વાફચાતુરીએ જ્ઞાનની વાત કરનારા જ્ઞાનવાદીઓ ક્રિયાના કાયર ઘણાએ નજરે જોઈએ છીએ. એવામાં આવતા ભવને માટે શું માની બેઠા હશે ? તે તે તેવાઓના મુખમાંથી નીકળે તે ખરૂં. સત્ય છે તે કે કેવલીએ ભાખ્યું હોય તે ખરૂં.
પ્રશ્ન ૧૪– કેટલાક કહે છે કે અમારાજ મતમાં આત્મજ્ઞાન છે, માટે જેને આત્મજ્ઞાન મેળવવું હોય અને અમારા મતમાં ભળવું હોય તેણે પ્રથમ આટલું તે કરવું જોઈએ કે જે મતનાં વ્રત, નિયમ, પચ્ચખાણ ત્યાગ, વૈરાગ્ય, મુહપતિ અને હરણ તથા વેશ વગેરે કેરે મૂકે તેને અમારા મતનું ધારણ પદ કરાવી પછી આત્મજ્ઞાન પામવાનું જ્ઞાન અને સમક્તિ પ્રાપ્તિને ઉપાય બતાવીએ છીએ, અને તે પ્રમાણે કેટલાક મુહપતિ રણે કેરે મૂકીને તે મતને સ્વીકાર કરે છે, તેનું શું સમજવું ?
ઉત્તર–તે પ્રમાણે બેલનારા અને તેવાઓનાં વચને સ્વીકાર કરનારા કેવી વૃત્તિવાળા હોય ? તેને ખુલાસે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં આવી ગયા છે. જેવું પિતાના મનનું બંધારણ હોય તેમ કરવા સૌ કોઈ અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org