SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ –દોહા ૬૧] પરમાત્મપ્રકાશ अवगाहनत्वं शरीरनामकर्मोदयेन प्रच्छादितं, सिद्धावस्थायोग्यं विशिष्टागुरुलघुत्वं नामकर्मोदयेन प्रच्छादितम् । गुरुत्वशब्देनोचगोत्रजनितं महत्त्वं भण्यते, लघुत्वशब्देन नीचगोत्रजनितं तुच्छत्वमिति, तदुभयकारणभूतेन गोत्रकर्मोदयेन विशिटागुरुलघुत्वं प्रच्छाद्यत इति । अव्यावाधगुणत्वं वेदनीयकर्मोदयेनेति संक्षेपेणाष्टगुणानां कर्मभिराच्छादनं ज्ञातव्यमिति । तदेव गुणाष्टकं मुक्तावस्थायां स्वकीयस्वकीयकर्मप्रच्छादनाभावे व्यक्तं भवतीति संक्षेपेणाष्टगुणाः कथिताः । विशेषेण पूनरमूर्तत्वनिर्नामगोत्रादयः साधारणासाधारणरूपानन्तगुणाः यथासंभवमागमाविरोधेन ज्ञातव्या इति । अत्र सम्यक्त्वादिशुद्धगुणस्वरूपः शुद्धात्मैवोपादेय રુતિ ભાવાર્થઃ || ૬ | अथ विषयकषायासक्तानां जीवानां ये कर्मपरमाणवः संबद्धा भवन्ति तत्कर्मेति कथयति સમ્યકત્વ મિથ્યાત્વકર્મથી આચ્છાદિત છે. કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણથી આચ્છાદિત છે. કેવલદર્શન કેવલદર્શનાવરણથી આચ્છાદિત છે, અનંતવીર્ય વીર્યન્તરાયથી આચ્છાદિત છે, સૂમત્વ આયુકમથી આચ્છાદિત છે શાથી? કે વિવક્ષિત આયુકર્મના ઉદયથી બીજો ભવ પ્રાપ્ત થતાં, અતીન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વને છોડીને પાંચ ઈન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ થાય છે એવો અર્થ છે. અવગાહનત્વ શરીરનામકર્મના ઉદયથી આચ્છાદિત છે. સિદ્ધઅવસ્થાને યોગ્ય વિશિષ્ટ અગુરુલઘુત્વનામકર્મના ઉદયથી આચ્છાદિત છે, “ગુરુત્વ” શબ્દથી ઉચ્ચગોત્રજનિત મહતવ (ઉચ્ચપણું) કહેવામાં આવે છે. “લઘુત” શબ્દથી નીચગોત્રજનિત તુર૭પણું કહેવામાં આવે છે. તે બન્નેના કારણરૂપ ગોત્રકર્મના ઉદયથી વિશિષ્ટ અગુરુલઘુત્વ આચ્છાદિત છે. અવ્યાબાધગુણપણું વેદનીયકર્મના ઉદયથી આચ્છાદિત છે. એ પ્રમાણે સંક્ષેપથી કર્મોથી આઠ ગુણોનું આચ્છાદન જાણવું. તે આઠ ગુણે મુક્ત-અવસ્થામાં પોતપિતાના કર્મના આચ્છાદનના અભાવમાં વ્યક્ત થાય છે. એ પ્રમાણે સંક્ષેપથી આઠ ગુણે કહ્યા. વળી વિશેષમાં અભૂતપણું, નામરહિતપણું ગોત્રહિતપણું આદિ સાધારણઅસાધારણરૂપ અનંત ગુણે યથાસંભવ આગમથી અવિરોધપણે જાણવા. અહીં સમ્યકત્વાદિ શુદ્ધગુણસ્વરૂપ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૬૧. હવે વિષયકષાયમાં આસકત જીવોને જે કર્મપરમાણુઓ બંધાય છે તે કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy