________________
યેગીન્દુદેવવિરચિત
[हो। ६१तहेव अवगहणं । अगुरुगलहुगं अव्वाबाहं अद्वगुणा हुँति सिद्धाणं ॥" शुद्धास्मादिपदार्थविषये विपरीताभिनिवेशरहितः परिणामः क्षायिकसम्यक्त्वमिति भण्यते । जगत्रयकालत्रयवर्तिपदार्थयुगपद्विशेषपरिच्छित्तिरूपं केवलज्ञानं भण्यते तत्रैव सामान्यपरिच्छित्तिरूपं केवलदर्शनं भण्यते । तत्रैव केवलज्ञानविषये अनन्तपरिच्छित्तिशक्तिरूपमनन्तवीर्य भण्यते । अतीन्द्रियज्ञानविषयं सूक्ष्मत्वं भण्यते । एकजीवावगाहप्रदेशे अनन्तजीवावगाहदानसामर्थ्यमवगाहनत्वं भण्यते । एकान्तेन गुरुलघुत्वस्याभावरूपेण अगुरुलघुत्वं भण्यते । वेदनीयकर्मोदयजनितसमस्तबाधारहितत्वादव्याबाधगुणश्चेति । इदं सम्यक्त्वादिगुणाष्टकं संसारावस्थायां किमपि केनापि कर्मणा प्रच्छादितं तिष्ठति यथा तथा कथ्यते । सम्यक्त्वं मिथ्यात्वकर्मणा प्रच्छादितं, केवलज्ञानं केवलज्ञानावरणेन झंपितं, केवलदर्शनं केवलदर्शनावरणेन झंपितम् , अनन्तवीय वीर्यान्तरायेण प्रच्छादितं, सूक्ष्मत्वमायुष्ककर्मणा प्रच्छादितम् । कस्मादिति चेत् । विवक्षितायुः कर्मोदयेन भवान्तरे प्राप्ते सत्य तीन्द्रियज्ञानविषयं सूक्ष्मत्वं त्यक्त्वा पश्चादिन्द्रियज्ञानविषयो भवतीत्यर्थः ।
मथ:-सभ्यत्व, ज्ञान, शान, वाय, सूक्ष्म तथा अपनाउन, अरुलधु, અવ્યાબાધ એ આઠ ગુણો સિદ્ધોને હોય છે.
(૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત અભિનિવેશ રહિત પરિણામ તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.
(૨) ત્રણ લોક અને ત્રણ કલવર્તી પદાર્થોની યુગપતું વિશેષ પરિછિત્તિરૂપ કેવલજ્ઞાન કહેવાય છે.
(૩) ત્રણ લોક અને ત્રણ કાલવર્તી પદાર્થોની યુગપતું સામાન્ય પરિસ્થિત્તિરૂપ કેવલદર્શન કહેવાય છે.
(૪) તે કેવલજ્ઞાનની અનંત પરિચ્છિત્તિની શક્તિરૂપ અનંતવીર્ય કહેવાય છે. (૫) અતીન્દ્રિયજ્ઞાન વિષય સૂક્ષ્મત્વ કહેવાય છે.
(૬) એક જીવના અવગાહપ્રદેશોમાં અનંત જીવોને અવગાહ દેવાનું જે સામર્થ્ય તે અવગાહનત્વ કહેવાય છે.
(૭) સર્વથા ગુરુલઘુત્વના અભાવરૂપે અગુરુલઘુત્વ કહેવાય છે.
(૮) વેદનીય કર્મના ઉદયનિત સમસ્ત બાધાથી રહિત હોવાથી અવ્યાબાધ ગુણ सेवाय छे.
આ સમ્યકત્વાદિ આઠ ગુણ સંસાર-અવસ્થામાં કઈ રીતે કયા કમથી આચ્છાદિત २२ छ ते ४ छ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org